________________
૩૨૨ ] ભક્તિ દ્વારા પ્રસન્નતા મેળવે તે શિય સમુદાયથી ઉદ્દવિગ્ન બની એકાકી બની પારસદ્વીપમાં વિહાર પ્રારંભી લીધે.
આ કેઈ એક મહાત્માની પરિસ્થિતિ નથી. પ્રત્યેક મહાત્માની પરિસ્થિતિ છે. મહાત્મામાં જેટલી કક્ષાની શાંતતા હોય તેટલી શાંતતા તેમના શિષ્યોમાં ક્યાંથી હોય? અજ્ઞાની સહવર્તીએ મહાત્માના દિલની કરૂણાને ક્યાંથી માપી શકે? .
ઠંડા પાણીમાં સૌ હાથ નાંખે, તેમ ઠંડા ગુરુને જોઈ કવાયી આત્માઓના કષાયેના તેફાન માઝા મૂકે. પ્રતિક્ષણપ્રતિપળ અસમાધિ-અશાંતિનું વાતાવરણ દેખાય. પણ મહા
ત્મા પિતાના આત્માને પ્રશ્ન પૂછે, શું આ આમાં દોષિત ? નાકમે દોષિત ! નિર્દોષ ઉપર ગુસે કરાય નહિ. કર્મો દેષિત છે પણ તે જડ છે. ગુર કરીએ તે તેને અસર થાય નહિ. હવે ગુસ્સો કરવાને રહ્યો તેની ઉપર ? ખુદની સંગની આદત ઉપર.”
આત્મા તારે ગુણ છે–અસંગ. તારે સ્વભાવ કમલ સમે નિલેપ છે. સંગના કારણે શાંતિ જોખમાય–તે તારી મૌલિકતા નહિ. સંગથી પર રહી તારી શાંતિની સાધના અખંડ રહે તે તારા સાધુસ્વભાવને વિજય! અસંગ ગુણની આરાધના! - સમાધિ આમિક સાધના છે. આત્મિક સાધના આત્મસ્વભાવ પ્રગટાવ્યા વગર મળે? મહાત્માને જ્યારે બાહ્ય