________________
૩૪૦ ] કોઈને ભૂલ બતાવવી તે કરુણા છે નહિ, પણ ભયંકર પાપ, વેરની વૃદ્ધિ થાય. શુદ્ર માનવીને બોલ હૈયા પર એ ભયંકર આઘાત કરે છે. જ્યાં તે માનવીનું મૃત્યુ....કાં તે નફફટોની ઉત્પત્તિ થાય છે. મોટી વાતે તે દૂર રહેવા દે. જીવનના રેજિંદા વ્યવહારની જ વાત છે. એક નાનું બાળક તેફાન કરે છે, તમે દશ વ્યક્તિ વચ્ચે જાહેરમાં કહ્યું કે આ છોકરો ખૂબ તેફની છે. પછી જેઈ લે. એ બાળકનાં પરાક્રમ. તેફાન માઝા મૂકશે. બાળકના અજ્ઞાન મનમાં સંઘર્ષ થાય છે કે બધાને ખબર જ પડી ગઈ છે કે હું તેફાન કરું છું. કુટુંબીઓ એ જાહેર કરી દીધું છે તેથી હવે મારી વાત કેણ માનશે ? હવે શા માટે શાંત બનું ? બધા મારી સારી વાતને પ્રચાર ઓછો કરવાના છે? નામ બદનામ થયું તે હવે સારું શા માટે કરવાનું ? બસ, હવે તે રેજ કંઈક ને કંઈક નવાં પરાક્રમ કરવાનાં જ ! ! !
શુદ્ર બનનાર વ્યક્તિને આ પ્રગટ થનારી ભયંકર હાળને ખ્યાલ હોતું નથી. પણ જે વ્યક્તિને બદનામ કરાય છે તેના હૈયામાં વૈરની હેળી સળગી ઊઠે છે. કે માઝા મૂકે છે. ચૂલાને અગ્નિ ઘર ના બાળે, પણ ઈષ્યની આગ કુટુંબને નાશ કરે. અને વેરની જવાળા આખા ગામને બાળે. તેમ જેની નાલેશી કરવામાં આવી તે વ્યક્તિની ગ્યતા મરી પરવારી.
વડીલનાં-સમાજનાં કેઇનાં બંધન રાખે નહિ. તેની દષ્ટિમાં તેના પરિચિત બધા દુશ્મન. સવ પરિચિત સાથે