________________
૩૪ર 1 ધર્મ એટલે આતમહં સને નિર્મળ બનાવનાર
ક્ષુદ્રતા રૂપે પવનથી પાપના રેતીના ડુંગરે હલબેલે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર કરે છે પણ. પાપ નાશ પામતાં નથી. SF “ક્ષુદ્રતા કરનારને કશે લાભ થતું નથી. જેની સામે ક્ષુદ્રતા કરાય છે તેને કશે. લાભ નથી અને જે ક્ષુદ્રતા હલકાઈ સાંભળે છે તેને પણ કશે લાભ થત નથી. શુદ્રતા જે હૃદયમાં ઉદ્દભવે છે તે હૃદય ધર્મરત્ન પ્રાપ્તિને અગ્ય બને છે. જ્યાં માનવસમુદાય રહેવાને ત્યાં માનવીની નબળાઈ અજ્ઞાનના કારણે, સહવાસના કારણે, પૂર્વકર્મના કારણે, રહેવાની જ. કોઈનાથી અક્ષમ્ય, અપરાધ થઈ જવાના.
સુયોગ્ય જવાબદાર વ્યક્તિ ગંભીર હેય. ગુને જેને કર્યો હોય તેનું હૃદય ગુને કબૂલ કરવા તૈયાર ન થાય ત્યાં સુધી મૌન રાખે, ધૈર્ય રાખે. પાકેલી કેરીમાંથી મધુર રસ નીકળે. પાક વગરની કેરી સુધારીયા તે માટે -તૂરો અને તે પણ અલ્પ જ રસ મળે.
તેમ સમજ વગરના, પરિપકવ દશા વગરના આત્માને. કઈ પણ દુર્ગુણ કસમયે બેલી નાખે તે જોઈ લે કેવું ભયંકર રમખાણ મચી જાય. જાણે લાગે કેમી હુલ્લડ ફાટયું ! ! !
ભૂલ કરનાર કંઇક અંશે સુયોગ્ય આત્મા હશે તે મૌન રહેશે. પણ સુયોગ્ય આત્મામાં ક્ષુદ્રતા. જેશે તે,