Book Title: Uttaradhyayan Sutra Chintanika
Author(s): Vanchyamashreeji
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra

Previous | Next

Page 395
________________ ૫૩. “વોસઠકાએ વિહરે જજા” BE પ્રત્યેક વસ્તુ છેડવી સહેલી છે, પણ પ્રત્યેક વસ્તુ પ્રત્યેના મમત્વને ત્યાગ કરે ખૂબ કઠીન છે. જગતમાં કેઈપણ વ્યક્તિ વસ્ત્ર, આભૂષણ અથવા પ્રિય વ્યક્તિને આખો દિવસ સાથે લઈને ફરતે નથી. પણ તેના મમત્વને દિનરાત સદાય હૃદયમાં રાખે છે. પરમાત્માએ પરિગ્રહના ત્યાગની હિતશિક્ષા ફરમાવ્યા પછી શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના અણગાર માર્ગગતિ નામના નાનકડા અધ્યયનમાં એક ખૂબ જ માર્મિક અને વેધક વાત ફિક્ત નવ અક્ષરમાં કહી છે. સિક્કાએ વિહરે જજો” સાધક!. સહકાએ વિહરજજો કાજળની કોટડીમાં રહેવાનું પણ કાજલને ડાઘ નહિ લાગવા દેવાને, જલમાં રહેવાનું પણ જલ પીવાનું નહિ, રસેઈઘરમાં રહેવાનું પણ ભોજન નહિ કરવાનું જેમ કઠિન છે તેમ દેહમાં રહેવાનું પણ દેહને સિરાવીને રહેવાનું. દેહને આહાર આપવાને, દેહને આરામ આપવાને, દેહને નીરોગી રાખવા ઔષધ આપવાનાં, પણ દેહનાં મમત્વ ક્યાંય પુષ્ટ કરવાનાં નહિ. “સકાએ વિહરેા પદનું ઉચ્ચારણું ખૂબ સહેલું છે પણ

Loading...

Page Navigation
1 ... 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416