________________
૩૪૮ ]
દાન-ધર્મ સસ્કાર જમાવવાની કલા
ન કરે તે પરિગ્રહ મહાવ્રતનુ ખંડન, છ કાયના વધ.... છ કાયનાં રક્ષણ કરવાં હાય; પંચ મહાવ્રતનાં સંપૂર્ણ પાલન કરવાં હોય તેને ભિક્ષાવૃત્તિ સુખાવહા છે, જ્યાં પરપીડા નહિ, પાપની પ્રવૃત્તિ નહિ, પરિગ્રહની ભરમાળ નહિ, ચારીની ચિંતા નહિ. આ બધા સદ્ગુણ સાચવવા ભિક્ષાવૃત્તિ સાધુજીવનમાં ખૂબ જ જરૂરી છે.
રાજા, મહારાજા, સમ્રાટ, ચક્રવતી અને તીથ કર પણ દીક્ષા લે તે તેમના માટે એક જ કાયદા.... સવ સ્વના ત્યાગ” અને “આજીવિકા માટે ધમ લાલના આદર.” સાધુનાં અનેક નામ–ઉપનામ તથા અનેક પર્યાયવાચી નામ હાવા છતાં પણ આગમ ગ્રંથામાં સ્થળે સ્થળે મુખ્યત્વે એક જ શબ્દ વપરાયા છે. સે ભિક્ણૢ વા-ભિકૂટ્ટણી વ!.” ભિક્ષાવૃત્તિ વગર સાધુ જીવનમાં ગેટાળા થાય ! ભૂતકાળમાં અને વર્તમાનકાળમાં પણ જે સયમજીવનમાં આગળ વધ્યા છે તે શુદ્ધ ભિક્ષાવૃત્તિથી, જે ભિક્ષાવૃત્તિથી કટાળ્યા તે પાછળ પડડ્યા છે. પ્રભુના શાસનમાં પ્રથમ તીથકર ઋષભદેવપ્રભુ પણ બાર મહિના સુધી આહાર અથે પૃથ્વી પર વિચર્યા અને શ્રેયાંસકુમાર દ્વારા દાન મળ્યું તેા ભિક્ષા ગ્રહણ કરી. પરમાત્મા મહાવીરદેવ પણ અભિગ્રહ ધારણ કરી કૌશામ્બીમાં પાંચ મહિના અને પચ્ચીસ દિવસ ભિક્ષા અર્થે વિચર્યાં. અને અભિગ્રહ પૂર્ણ થયા તા ભિક્ષા સ્વીકારી....તીથ કર પ્રભુએ પણ ભિક્ષાર્થે વિહરણ કરી ફૅમાવ્યું. સ્વાદિષ્ટ