Book Title: Uttaradhyayan Sutra Chintanika
Author(s): Vanchyamashreeji
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra

Previous | Next

Page 383
________________ ૫૧. ખુદ્દો સાહસ્તિઓ નરે સદ્ગુણ અને દુર્ગુણથી આ જીવન તે સફળ નિષ્ફળ બને છે, સાથે પરલેાક પણ નિષ્ફળ બને છે. માનવ Rsિ'સા કરે તે પાપ કર્યુ એમ અનુભવે. ચારી કરે તેમાં પાપ કર્યું એમ દિલ દુભાય. પરસ્ત્રી સામે વિકારદૃષ્ટિએ જોયું તેા માનવને લાગે કે મેં ખરાબ કર્યું પણ ક્ષુદ્રતા કરે ત્યારે માનવને મનમાં રજ પણ પેદા થતા નથી. ET શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ફરમાવે છે : “ખુદ્દો સાહસ્સિ નર... કલ્ડલેસ તુ પરિણમે” ક્ષુદ્રતાની વૃત્તિથી કૃષ્ણલેશ્યાના પરિણામ પેઢા થાય. અને કૃષ્ણલેશ્યામાં આયુષ્યના મધ થાય તેા જીવ નીચતિમાં ગમન કરે. માનવીનું મન કબૂલ કરવા તૈયાર થતું નથી કે ક્ષુદ્રતા એ ભયકર પાપ છે. માનવી કહેશે પણ એમાં શું થઈ ગયું ? જોયું હતું તેવું સાચું જ ખેલ્યા છીએ ને! ભલા ભાઈ ! અધું સાચું એલાય નહિ; વાણીના ઉપયોગ લાભ માટે કરાય, હિત માટે કરાય. (6 ક્ષુદ્રતા-તુચ્છતા દુર્ગુણમાં કોઈના દોષ કહેવાની ભાવના સાથે માનવીના મનનું અહીં પ્રગટ થાય છે. ’ મારા અધિકાર છે જેવા જોયે તેવા દુર્ગુણ કહેવાના– ક્ષુદ્ર માનવી કારે ય જગતમાં સુધારા કરી શકે નહિ. ક્ષુદ્ર માનવીના ખેલવાથી પાપ થાય છે. પાપ એટલું જ

Loading...

Page Navigation
1 ... 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416