________________
૩૨૪ ]
જગતનો ઉપેક્ષક તે જ સંત-મહંત
અને હું બધા આત્માને શાંત કેમ ના કરી શકું? મારે પુણ્યાય નહી કે તીથ કર ન બન્યા.
તીથ કર હાય તો જાતિ વેરવાળાં સાપ-નાળિયા, સિ’હ-બકરી સૌ એક સાથે દેશના સાંભળી શકે, તેમ મારો આત્મા પુણ્યશાળી અને તેા ગચ્છમાં સમાધિ-શાંતિ સ્થપાય.
સાચે સમાધિની સાધના સિદ્ધ થાય તેા કલિકાલમાં પણ આત્માના અનેરા આજસ પ્રગટ થાય. સાધક ! વધુ શુ' કહે... ? વર્તીમાન પરિસ્થતિ જોતાં દિલ દ્રવે છે. અંતરની વેદના આંસુ દ્વારા પણ આલેખાય તેવી નથી. આાધના અને સાધના દ્વારા જ પરિસ્થિતિ પરાવર્તન પામે
તેવી છે.
બસ....સાધક સમાધિને સિદ્ધ કર....
પ્રભુ !
સમાધિના સાધક થા, આપના આશીર્વાદ મને ફળે. હુ' સમાધિમય અનુ એજ વરદાન આપે.....