________________
ચિંતાને ચિ’તનમાં ફેરવવાના એક નાજુક ઘડી તે સદન [૩૨૭
પ્રતિક્રમણની પ્રવૃત્તિ જ તારામાં પ્રતિક્રમણની વૃત્તિ પેઢા કરશે. પ્રતિક્રમણ કાળ વેળાએ કર, મુદ્રાપૂર્વક કર, અર્થની વિચારણાપૂર્ણાંક કર, તન્મયતાપૂવ ક કર, ઉચ્ચારણ. પૂર્વક કર. પણ જ્યાં સુધી પાપની વૃત્તિ છે ત્યાં સુધી પ્રતિક્રમણની પ્રવૃત્તિ ચાલુ રાખ.”
ક્રિયાત્મક ચારિત્રની આરાધના દ્વારા, ગુણાત્મક સ્વભાવ સિદ્ધ કરવાના, અપ્રમત્ત ગુણ સ્થાનકથી આગળ ક્રિયાત્મક ચારિત્ર નહિ. અકષાય ભાવાત્મક ચારિત્ર અને સિદ્ધ ભગવ તેમાં વભાવમાં સ્થિરત્વરૂપ ચારિત્ર,ચારિત્ર એ આત્માના મહાન ભૌતિક ગુણ છે. ચારિત્રથી સ કમ ક્ષય રૂપ મોક્ષ. સવ કર્મ ક્ષય રૂપ મેક્ષ વગર નિર્વાણુ નહિ. જ્યાં કષાય ત્યાં ચારિત્ર નહિ તે પછી યથાખ્યાત ચારિત્ર વગર બીજા ચારિત્રને શુ કહેવાય ?
ચારિત્રાભાંસ-ગુણાભાસ....ના....એવું ના પણ કહેવાય. સામાયિક છેદાપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ-સૂક્ષ્મ સ પરાય અને યથાખ્યાત પણ ચારિત્રના ભેદ છે તેમ પરમાત્માએ કહ્યું છે. પરમાત્માના વચનમાં રહસ્ય છે ભલે પૂર્વના ચારિત્રમાં સંપૂર્ણ ક્યાયના નાશ ન થયે હાય પણ અમુક કષાયે! તે નાશ પામે જ છે. કષાય મ થાય, કષાય અલ્પ થાય તેથી આગળના ચારિત્રમાં કષાયના અભાવ જેવી અવસ્થા પ્રાપ્ત થાય. છેવટે કષાયના નાશ થાય. ચારિત્રધરની હાર્દિક વૃત્તિ કષાય નાશની જ છે.' હાસ્પીટલ