________________
૩૩૬ ]
પુણ્યથી ચીજ વિનાશી છે.
શ્રમણે વાત-પિત્ત-કફ અધિક પ્રમાણમાં ઉપન્ન થાય તેવા આહાર વજન કરવા જોઇએ. સમતલ આહાર ` દેહધારણમાં સહાયક છે, સમતાલ આહારથી શરીરમાં એજસ પેદા થાય. આજસ્વી શ્રમણ તેજસ્વી બની શકે. છતાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ‘ પાયં રસા દિત્તિકરા નરાણ'. પદમાં રહેલ પ્રાયઃ શબ્દ ખૂખ સૂચક છે. બધાને જ એકાન્તે ઘી, દૂધ ઉન્મત્ત બનાવનાર છે તેમ માનવુ નહિ. શાસ્ત્રમાં ફરમાવ્યુ` છે કે દ્રવ્યાનુયોગના અભ્યાસીને અનેષણીય, અશુદ્ધિ, અકલ્પ્ય પ્રચૂર પ્રમાણમાં ઘી દૂધવાળ આહાર પણ કમ્પ્ય છે. ગ્રહણ કરી શકાય છે. દ્રવ્યાનુયાગના અભ્યાસી દેડ માટે જીવે નહિ; આત્મા માટે જીવે ! દેહમાં રહ્યો હૈય એટલે દેહને ખારાક આપી દે. પણ નતા ભાજનની વસ્તુના નામ તેને ખ્યાલ હોય, ન તા આહારના સ્વાદ તેને ખ્યાલ હાય, નૈસગિક પ્રવૃત્તિથી હાથ મુખ તરફ જાય અને ભૂખ આહારને પેટ તરફ ખે’ચી લે. પણ દ્રવ્યાનુયોગના ચિ ંતનમાં સ્થિર બનેલા મહાત્માને આહાર અંગે કંઇપણ ખ્યાલ ના હોય. આવા મહાત્માઆને અતિ પૌષ્ટિક આહાર. પણ ઇન્દ્રિયા માટે ઉત્તેજનાજનક બનતા નથી. ધાતુઓને ચલાયમાન કરી શકતા નથી. તેથી પ્રાય: શબ્દ મૂકેલ છે.
દુખ`લિકા પુષ્પમિત્ર પ્રતિદિન એક ઘડો ઘી વાપરી જતાં પણ શરીર જુઓ તેા એક એક હાડકું ગણાય તેવુ . મહાત્મા શાસ્રાભ્યાસમાં એવા લાગેલા કે તેમને દિવસના ચાવીસ કલાક આછા પડતા હતા. તેમની સામે જે પઢાય