________________
ઉપાશ્રય એટલે સ. જ્ઞાન અને ચારિત્રના સંગમ [ ૩૩૫ આલિંગન કરે [ખસ આમ કરીશ તેા મારા તેમ વાસનાને આધીન ચારે ખાજુ ફાંફાં મારે છે. અને વિચારે છે કે હું] હૈયામાં જન્મેલી આગ શાંત થશે. ભલા ! આગમાં ઘી નાખીએ તા આગ શાંત થાય ? અગ્નિ સળગ્યેા હાય અને પવન ફુકાય તા અગ્નિ શાંત થાય કે અગ્નિ માઝા મૂકે ? તેમ વાસનાને શાંત કરવાના રસ્તે ભાગ નહિ પણ ત્યાગ. વાસનાની આગ બુઝાવવા ભાગનું ઘી ના જોઈ એ પણ ત્યાગનું જલ જોઈએ.
સામાન્ય વ્યક્તિને ભયંકર હેાનારત સર્જાયા બાદ ખ્યાલમાં આવે છે કે હાનારત કયા કારણે સજાઈ ? જ્ઞાનીને ખબર છે કે વિષયસેવનની ભયંકર હૈાનારત માઇક આહારના કારણે સર્જાય છે તેથી સાધકને પરબ્રહ્મના આસ્વાદ કરવા -નવ વાડ ફરમાવી તેમાં આહારને ત્યાગ ખૂબ જરૂરી કહ્યો.
1
•
સાધના અને અધ્યયનમાં સાત્ત્વિક, પૌષ્ટિક, આહાર સહાયક બની શકે પણ તે જ આહાર પ્રમાણથી અધિક લેવા અને પચે નહીં તેા અને પ્રાપ્ત થયેલી ઇન્દ્રિય અને મનની શક્તિને જ્ઞાન–ધ્યાનમાં લગાડવા ખ્યાલ ન રાખ્યું તે તફાન-રમખાણ થયા વિના રહે નહીં.
જિતેન્દ્રિય જ અભ્યાસી બની શકે. આહાર અને નિદ્રા નિયમિત હૈાય તેનામાં સ્મૃતિ રહે, ઉદ્યમ રહે...
ઘમ રહે તે અભ્યાસ થાય.