________________
શુભનું સર્જન કરે તે સંયમી
[ ૩૩૩ સદા વેગોનું મેક્ષમાર્ગે પ્રવર્તન કરનાર શ્રમણના યોગો. સંયમી. શ્રમણની ઇન્દ્રિયે સદા દાન્ત.
જગતમાં બધાની ઈન્દ્રિયેના અશ્વો તફાની હોય પણ વિશ્વતારક ચોરાસી લાખ જીવનના રક્ષક શ્રમણની. ઈન્દ્રિયે તેફાની બને તે? પરમાત્મા ફક્ત એટલું જ કહે. છે કે તારક શબ્દમાંથી પહેલ “તા” અક્ષર નીકળી જાય અને તને બદલે “મા” અક્ષર જોડાઈ જાય તે ત્રણ અક્ષરની પદવીમાં ફરક ના પડે. બોલ, સાધુ થઈને તને આ પદવી પસંદ. આવશે. શ્રમણ ! - વિશ્વકલ્યાણની મંગલ જવાબદારી તારી તે પછી તારી એક ભૂલ પણ માફ કરાય? તારી જીવનચર્યા જ દેવાધિદેવે એટલી મહાન દર્શાવી છે કે જો તું એ ચયને અનુદે, તે ક્યાંય ભૂલ થાય જ નહિ, તારી કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય બની જાય. •
પાંચ ઈન્દ્રિયમાં ચાર ઈન્દ્રિયેનું એક કામરસેન્દ્રિયનાં એ કામ...તેથી તે ખાવામાં અને બોલવામાં ઉધમાત મચાવે મહારથીઓ પણ ચાર આંગળની જિહૂવા આગળ પાણી પાણી થઈ જાય, જીભ ખાવું અને બેસવું બે એમ ખૂબ મોટાં કામ કરે છે. ખાવામાં જે સંયમ તૂટ્યો તે પાંચે ઈન્દ્રિય બેફામ બને, શરીરને પુષ્ટિકારક ખેરાક મળે તે મનવચન-કાયાનાં બંધન તેડી અકાર્ય તરફ આંધળી.