________________
૫૦. પાયે રસા દિગ્નિકરા નાણું ,
ઔષધનું કાર્ય રાગને શાંત કરવાનું, જલનું કાર્ય - તૃષા છિપાવવાનું, સંત મહંતનું કાર્ય વિશ્વને શાંતિ આપ વાનું. જેના શિરે વિશ્વની જવાબદારી હેય તેને ખૂબ સજાગ રહેવું પડે. જેટલી મોટી સત્તા તેટલી જીવનમાં સાવધાની ખૂબ જરૂરી. ફક્ત લેખન જ જેણે કરવાનું છે તે પુસ્તકનાં પુસ્તક લખી શકે. પણ જેણે ફક્ત સહી કરવાની છે, તેણે અનેકવાર વાંચી વિચારીને જ સહી કરાય.
ભિખારીને દીકરે તેફાન કરે તે તેને કઈ લડે નહિ. શ્રીમંતને છોકરો તેફાન કરે તે મુનીમ તુરત કહે નાના શેઠ તેફાના છેડે, શાંત બને, જે તેફાની રહેશે તે તમારે લાખાને ધધ ખોરવાઈ જશે. રાજપુત્ર તફાન કરે, તે મંત્રી તુરત કહે, “તફાની રાજકુમાર રાજ્ય ના સંભાળી શકે; તેફાની જ બનવું હોય તે ભિખારીને ત્યાં જઈ રહેવા લાગે.
શ્રમણપુત્ર તેફાન કરે તે વિશ્વમાં સર્વત્ર અવ્યવસ્થા ફેલાઈ જાય. શ્રમણપુત્ર સાધુ ક્યારેય તેફાન ના કરે. શ્રમણને કાયપ્રપ્તિ હોય અને કાયદંડથી વિરતિ હોય. શ્રમણ કાર્ય વિના હાથપગ પણ ઊંચા ના કરે અને શ્રમણ કાર્ય માટે જરા અમસ્તે પ્રમાદ પણ ન કરે ! શ્રમણ એટલે સંયમી, સદા એગોને કાબૂમાં રાખનાર. શ્રમણ એટલે