________________
થયેલી ભૂલને સુધારે તે મહાત્મા
[ ૩૨૧ દુઃખનાં સદા સંભારણાં હોય, દુનિયા કદાચ મહાપુરુષ સાથે ભદ્ર વ્યવહાર કરે પણ સમાન સાથે તે અભદ્ર વ્યવહાર કરવા જ ટેવાયેલ છે.
મહાત્માના શિ મહાત્માની પવિત્રતાને વશ થઈ અથવા તેમનાં તેજ સહન નહિ કરી શકવાથી તેમની સામે તે વિનય, વિવેક, નમ્રતા આચરે પણ બધાની સાથે તે કષાયનું ભયંકર તાંડવ. શું જ્ઞાનીની દૃષ્ટિ બહાર આ સ્વભાવ પ્રદર્શન રહે? જ્ઞાનીને સમાધિનું સાનુકૂળ વાતાવરણ મળે? મહાત્માએ જે જ્ઞાનાભ્યાસથી આચાર વ્યવહારની ઉચ્ચ પ્રણાલિ નિશ્ચિત કરી હોય તે મહાત્માના સહવતમાં હોય ?
ભલા!
ઘણીવાર એવું જ બને છે. બધાને પવિત્ર બનાવનાર, સ્વચ્છ બનાવનાર જલ પણ તે જલની નિકટ રહેનાર અપવિત્ર ગંદા. માછીમારને તે જે છે? જે દી. દુનિયાને પ્રકાશ આપે તે દીવા નીચે અંધારુંતેમ કેટલીકવાર એવું બને છે મહાપુરુષના નિકટવતી ઉપર મહાપુરુષની અસર થતી નથી. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર કહે છે ગગષિ મહાત્માના શિષ્ય ગળિયા બળદ જેવા, સારણાવારણ-ચેયણ-પડિયણ દ્વારા પણ તે આત્માઓ આરાધનાને સાનુકૂળ ન બન્યા. યુગ પ્રવર્તક કાલિકાચા શિષ્ય - ૨૧