________________
૪૭. સજ્ઝાય તએ કુજા સવ્વભાવવભાવણ
પાયાની મજબૂતાઈ પર ઇમારત નિરૃર રહે છે. જે ઈમારતના પાયા મજબૂત હાય તે ઈમારત ભયંકર વાવટાળ વચ્ચે પણ અડીખમ રહે છે. ગૃહ બાંધકામના નિષ્ણાત ઇમારતના રૂપ રંગ ફનીચર, અને ડીઝાઇનથી આકર્ષાય નહિ. તેઓને પ્રથમ પ્રશ્ન હોય. પાચા કેટલે ઊડા નાંખ્યા છે ? કેટલેા મજબૂત છે ?
>
*
સાધુના જીવનશિલ્પના નિષ્ણાત તીર્થંકર પરમાત્માએ પણ એક જ ફરમાવ્યું છે, જીવનમાં સ્વાધ્યાયથી કેટલે ધન્ય બન્યા તે કહે ” પ્રભુ તપ માટે એકાંત નથી ફરમાવતા. વિહાર માટે દીવિહારની આજ્ઞા ફરમાવતાં નથી. પણ અધિક-સર્વાધિક પ્રેરણા રવાધ્યાયની કરે છે. સાધુના ભાવપ્રાણ સ્વાધ્યાય છે.
જ્યાં સ્વાધ્યાય નહિ ત્યાં સાધુતા નહિ. જ્યાં સાધુતા ત્યાં સ્વાધ્યાયના રણકાર....
સાધુ સ્વાધ્યાયને પ્રાર ંભ કરે, અને તેને આત્માનું દર્શન થવા લાગે....સાધુ ખુદના પ્રતિબિંબ સ્વાધ્યાયના દ ણમાં નિહાળે..દુનિયાના દરેક દણમાં ગાટાળા થાય પણ સ્વાધ્યાય એવુ નિળ દૃણુ છે જેમાં આત્મા