________________
મુનિ એટલે સરળતાના પ્રતિનિધિ, [ ૩૦૫
સ્વીકારે. પશુ એક દિવસ સમજાશે આ ા પાયા વગરની ઇમારત છે. પાયા વિનાની ઇમારત એક દિવસ જમીન દોસ્ત થાય. “ તેમ સ્વ-કલ્યાણની વાહ-વાહ ભરી વાતા પણ, હવા હવા થઈ જાય છે.” પ્રભુના સાધક સ્વકલ્યાણુ સાધે છે એટલે પહેલાં પોતે આચારમાં નિષ્ણાત અને છે. પછી ઉપદેશ આપે છે. તેથી તેના ઉપદેશ ખીજાનું પણ કલ્યાણ કરવામાં સફળ બને છે.
સાધક !
તારી સાધના સિદ્ધિદાયક છે. સ્વ-પર તારક અને તારી ખિરુદાવલી સાંભળવા આતુર છુ. મને શાશ્વત સંગીત ગમે છે. મારી ચાહના છે. તારા પરિચયમાં આવનાર તારા મંગળ ગીત ગાય...
((
'',
...
તુમ્બે સમથા ”. પ્રભુ ! ! !
મને અ ંતરના આશિષ આપે....અખંડ વિશુદ્ધ મહા વ્રતનું પાલન કરું...પ્રભુના સિદ્ધાંતની સેવા કરવાની શક્તિ આપે...
“ જૈન' જયતિ શાસન'' ના નાદ વિશ્વમાં
ગુજિત કરુ.. એ જ અભ્યર્થના...
带