________________
૪૬. પુષ્ટિજના પંજલિઉડ
કિં કાયä મએ ઈહ gi રોનિકને અધિકાર શસ્ત્ર ચલાવવાને પણ, પિતાની ઈચ્છા મુજબ શસ્ત્ર ચલાવે તે સૌનિક નહિ. સેનાપતિની આજ્ઞા મુજબ શિસ્ત્ર ચલાવે તે સૈનિક. મનમાં આવે ને શસ્ત્ર ચલાવે તે ગુંડેરી માં સૈનિક અનેક હોય. દરેકની શક્તિ અને સામર્થ્ય અલગ અને વિવિધ હેય. શસ્ત્રવિદ્યા શીખવાની ખરી પણ, તેને ઉપયોગ કેઈ પણ રૌનિક સ્વેચ્છાએ ના કરી શકે. સેનાપતિની જ આજ્ઞા હોય તે પ્રમાણે કાર્ય રત રહેવાનું-તે સૈનિકને ધર્મ. સૈનિક સેનાપતિની આજ્ઞા માન્ય ના કરે અને રવેચ્છાએ શસ્ત્ર ચલાવે તે સર્વનાશ.
રોનિક અને સાધુના ધર્મ કંઈક અંશે સમાન છે. નાગરિક વતે તેમ રૌનિકે ન વર્તાય. સંસારી છે તેમ સાધુએ ના જવાય. સાધુની જવાબદારી અલગ. સંસારીની જવાબદારી અલગ. “સ્થાન જેટલું મહત્વનું તેટલી સાવધાનતા અને આજ્ઞાપાલનની તત્પરતા જઈએ. બળદગાડું હાંકનાર–ખેડુ ગાડું હાંક્તા નિરાંતે ઊંઘ ખેંચી શકે. પણ, મોટર ડ્રાઈવર ડ્રાઈવીંગ કરતાં ઊંઘે તે ગાડીને ડ્રાઈવર ડ્રાઈવીંગ કરતાં વાત કરી શકે પણ વિમાન ચલાવનાર પાઈલેટ વાત કરે છે? “જવાબદારી જેટલી મેટી તેટલી સુખ સાહિબી ગૌણ કરવી જ રહી. સાધુને કંઈ