________________
માહુ એટલે મારું કરવાની વૃત્તિ
[ ૩૦૩ —જે વ કલ્યાણ સિદ્ધ ના કરી શકે તે પરનું કલ્યાણ ત્રણ કાળમાં ય ન કરી શકે.
ચારિત્ર છે. આ સિદ્ધાંત ફક્ત મુખપાઠ ન રહેવા "જોઇએ. પણ તારા જીવનમાં તેને મૂર્ત આદશ હોવા જોઈ એ. તને જીએ ને લાગવું જોઇએ, ચાસ્ત્રિ મૂર્તિના સાંનિધ્યમાં બેઠો છું, “ તારા પરિચયમાં આવનાર પતિતને પણ પુનરુદ્ધાર થવા જોઇએ. '' તારી વાણીના જાદુ એવા જોઈએ, કે તને સાંભળનાર પાપના પશ્ચાત્તાપથી આંસુ વહાવા લાગે. તારા જ્ઞાનના તેજે મિથ્યામતિ કુમતિ દૂર દૂર ભાગી જાય. તારા પશ્ચિયમાં આવે તે સન્મતિ થવા જોઈ એ.
વારાણસી નગરીમાં બ્રાહ્મણના વાડામાં જ્યાં વિજયઘાષ પતિ યજ્ઞ કરી રહ્યા છે ત્યાં મહાત્મા જયઘાષ ગેચરી માટે પધારેલાં છે. બ્રાહ્મણ અને શ્રમણની ચર્ચા વિચારણા ચાલે છે. છેલ્લે ક્ષમા શ્રમણના જ્ઞાનની પ્રતિભામાં વિજયધેાષ લીન બને છે. મહાત્માના ચરણમાં પડીને એક
''
જ કહે છે. “ તુમ્સે સમથા ઉદ્ધત્ત, પર અપ્પાણ મેવ ચ” આ હકીકત ભલે ઉત્તરાધ્યયન સૂત્રની રહે.. પણ દરેક સાધકે વિચારવા જેવી છે. સાધુની અને સરિતાની ગતિ સમાન છે. કેઈ અજાણ્યા ગિરિ ગÇવરમાંથી પ્રારંભ પામતી નદી કેટલાંય ગામ અને નગરને પાવન કરતી સમુદ્રને જ મળે છે; તેમ “ સાધુની સંયમ યાત્રા પણ કોઈ અજ્ઞાત સ્થળેથી