________________
વાણીનો સદુપયોગ કરે તેનું નામ મૌન. [ ૨૯
બ્રાહ્મણ સંસ્કૃતિ જ્ઞાન પ્રધાન બનાવે * “જ્ઞાન અને ક્રિયાના સુભગ સમાગમ દ્વારા સર્વ કર્મક્ષય.”
તારે બ્રાહ્મણ નામથી ડરવાનું નથી. શ્રમણ નામથી હરખાવાનું નથી. તારે તે સૌને જાહેર વિનંતિ કરવાની છે. આપ શબ્દ પ્રેમી છે. કેઈપણ શબ્દ વાપરો. અમારો વિરોધ કઈ શબ્દ સાથે નથી. “શબ્દ તમારા ભાવ અમારા તમારા શબ્દને અમારા હૈયાના શુભભાવથી વિચારી જૈન, સિદ્ધાંતની આચાર પ્રણાલિકા મુજબ અમે જીવન જીવીશું. અમે સામાન્ય નયવાદી નથી અને વિશેષ નયવાદી નથી, દ્વાદશાનિયચકમાં ફરમાવ્યું છે “જાવઈયા વયણ પવાહ. તાવઈયા ચેવ નયવાયા” તે વાતને સ્વીકારનારા છીએ. અને –કાંતવાદીને કેઈની ગાળ અસર કરી જતી નથી તે કઈ પદવી તેના આમા પર અભિમાન ઉપજાવી શકતી નથી. શબ્દ એ તે વ્યવહારના ઘાતક છે. દુનિયાને કોઈ પણ શબ્દ-કઈ પણ પદાર્થ આત્માએ રાગદ્વેષના જેવા બીબા તૈયાર કર્યા હોય તેવી છાપ પેદા કરે. સાધક !
તું ઈચ્છાથી અલિપ્ત! મેહનીયકર્મ તારા આત્મા. પર લાગેલું પણ તું મોહનીય કર્મને સૈનિક નહિ. તું જ્ઞાનને આરાધક એટલે જ તું બ્રાહ્મણતારા બ્રહ્મના તેજ પ્રગટાવ...તારા આત્માના ઓજસ વિશ્વમાં પાથર....