________________
જે સહન કરે છે તે જ પસ'નાલીટીનું સર્જન કરે છે. [ ૨૪૭ ભાવતા ભાજન મળતાં ભૂખડી ખારસની જેમ ભેાજન ઉપર તૃટી પડે અને અકાળે મરણના અતિથિ બને છે. ઇંદ્રિય સંયમના સદ્ગુર્જુને સમજયા વગર ઇંદ્રિય પુષ્ટ કરવા ત્યાગ કરતે! માણસ સ્વરૂપવતી નારીને જુવે છે અને વાનરવૃત્તિ આચરી દે છે. વાનર જેમ એરને જુવે અને ફોલી ફાલીને ખાવા લાગે તેમ જયાં મન ગયું ત્યાં ભાન ભૂલાય', વિવેક નષ્ટ ભ્રષ્ટ થઈ ગયે..
પુત્ર ત્યાગ માગે કદમ ભરતાં-પ્રત્યેક સાધકે પેાતાની ઋતને પ્રશ્ન પૂછવાના છે અને પેાતાની પાસેથી જ જવાબ મેળવવાનો છે. પાપાય તને સાધુ માર્ગે જવા પ્રેરણા તે! કરતા નથી ને ? રાગ તને તપના માર્ગે કદમ ભરા વના નથી ને ? તુ' અપ્રિય સયાગથી કટાળીને સચમના માગે સંચરતા નથી ને ?
દુઃખનું નિમિત્ત હોય અને તુ દીક્ષા લે એમાં કશે વાંધા નથી. પણ દુઃખ દ્વારા દુઃખના જોડીયા ભાઇ સુખને પણ સમજી લેજે અને નિર્ણય કરી લેજે, જ્ઞાન દ્વારા સુખ દુ:ખ બંને સમજીને હવે કહુ છુ”–
મને સુખ ભર્યાં સસાર પશુ ના જાઈએ અને દુઃખ ભર્યા સંસાર પણ ના જોઈએ. સંસાર જ ના જોઈએ. તેા સંસારના સુખ-દુઃખની લપન જઉં શા માટે ? જેનુ પેટ ભરાયેલુ છે, તે સ્વાદ્રિષ્ટ મનગમતા કે અણગમતા ભેાજન સામે ષ્ટિ પણ
છપનમાં