________________
સંયમ એટલે સ્વાર્થનું વિસર્જન. [ ૨૮૯ પણ મનને ધ્યાનમાં કેન્દ્રિત કરવાનું, સાધકે વા શકિત વધારવાની પણ વાણીને જિનેશ્વરેને સંદેશ વહેડાવવાનું માધ્યમ બનાવવાનું. સાધુએ દેહના જતન કરવાના પણ ધર્મારાધનામાં દેહ મદદ કરે માટે
સાધુએ દેહનું પતન નહિ કરવાનું પણ દેહ ભાવવાનું પતન કરવાનું. સાધુએ દેહ સાચવવાને. દેહને જાળવવા અન્ન-પાત્ર-વસ્ત્ર અને વસતિ જોઈએ. દેહને ટકાવવા અને જોઈએ તે અન્ન લાવવા પાત્ર, જોઈએ. પાત્રા જોઈએ તે પાવાને જાળવવા જોઇએ. અને પાવાને જાળવવા વસ્ત્ર જોઈએ. આમ વિકલ્પી મુનિને ચારિત્રની આરાધના માટે ઉપકરણ ખૂબ જરૂરી સાધુ કેને કહેવાય? તેના માટે આવે અને મુહપત્તિ જરૂરી. લોકોને પણ નિશાની વગર સાધુ–અસાધુના ભેદ ના સમજાય. ખુદ સાધુને પણ રજોહરણ-મુહપતિથી વારંવાર સાધુતાની સ્મૃતિ થાય. સાધુને રજોહરણ દેખાય કે પર્શ થાય એટલે તરત મનમાં એક તીવ્ર આંચકે. લાગે, ધૂળ દૂર કરવા આ એ ધૂળ તે પવન આવે તે પણ દૂર થાય. ધૂળ દૂર કરવા પ્રભુને આ ધર્મધ્વજ નહિ. પ્રભુને ધર્મધ્વજ એ તે મને વારંવાર પ્રેરણા આપે. કર્મની રજ હરણ હર”કર્મબંધના હેતુને હટાવ કર્મબંધનના અધ્યવસાયને દૂર કર ! અરે! ભલા! તારા કાછપાત્ર કેવા મનેહર? ભેજનમાં સહાયક કયાંય ચીકાશ ચેટે નહિ, કપડાંથી લુછે અને સ્વચ્છ થઈ જાય. પાત્રમાં ભેજન કરનાર તને કષાયની ચીકાશ અડકે નહિ, - ૧૯