________________
૨૯૬ ]
જ્ઞાન એટલે સંયમ જીવનનાં પ્રાણ.
રાજકીય ખટપટમાં જે સાધુ પડયા તે સાધુતાના મા`થી પતિ થયા....સાચા સાધુ રાજરમતના ભાગ ના અને....પણ પાતાની સાધના દ્વારા રાજ્યમાં, વિશ્વમાં શાંતિ ફેલાય તેવી મ ંગળ પ્રાર્થના કરે.”
સાધુ કેાઈ એક દેશના પ્રતિનિધિ નહિ...તે કહે મારી જન્મભૂમિ નિગે. . પણ મારી નિવાસ સિદ્ધિપુર માક્ષ....આ બધા તે વચ્ચેના સ્ટેશન...તેના માટે લડાય નહિ, ઝઘડાય નહિ. રાષ્ટ્રવાદ, દેશવાદ, પ્રાંતવાદ, જાતિવાદના નામે કાઈ ઝઘડા કરવા નહિ. આ બધી ભયંકર બદીઓથી દૂર રહી જીવમાત્રના કલ્યાણ માટે કઠ કાર્ય કરે તે સાધુ
મહાત્મા.
દેશકથા અને રાજકથા માનવ–માનવ વચ્ચે અાગ્ય અણછાજતા વ્યવહાર કરાવે છે. ત્યારે ભાજનની કથા અને સ્ત્રીકથા હૈયામાં વાસનાની હાળી સળગાવે છે. તેથી જ મહાત્મા ચાર વિકથાથી દૂર રહી આત્મકથામાં મસ્ત અને છે.
જીવન નિભાવવા સ`સાર અને સંસારી સાથે સબંધ રાખવાના પણ કાંય તેને સંગ સ્થિર થઈ ન જાય તેનું સતત ધ્યાન રાખવાનું,
વૃક્ષ તેાડવા પાંદડા તાડવાના ન હાય, મૂળને જ જમીન દોસ્ત કરવાનું હાય. સંગ તેડવા સાધન તાડંવાના નહિ....સાધન માળવાના નહિ...સાધન બાળવાના ન હાય