________________
૨૪૬ ] સાધુનેા આંતરિક વૈભવ છે ગુરુકૃપા અને ગુરુ તુ... વાત્સલ્ય.
પુરૢ ઇંદ્રનું સિંહાસન કે ચક્રવતી નું સામ્રાજ્ય બધાં પુદ્ગલના ખેલ છે. મને આત્માના આકષ ણ થયાં છે. ચૈતન્યની મસ્તી ચઢી છે. ગુણના વશીકરણ થયાં છે. ગુણી મહાત્માનું સાંનિધ્ય લાધ્યું છે. તીર્થંકરદેવના અનેકાંત સિદ્ધાંત રૂપ કસોટી મળી છે. હવે હું અસા માગમાં *સાઉ” નહિ. સદ્ભા માથી કયારે પણ પીદેહઠ ના કરુ. મારી પાસે દુનિયાની કઇ વાત ના કરશે. મારે દુનિયાનું કશુ જોઈતુ નથી. તેથી જ મને ત્યાગ કડીન નથી લાગત....
9 અજ્ઞાનપૂર્વક—અસમજપૂર્વક ત્યાગ સ્વીકારાય. તા પરિસ્થિતિ, પાત્રો અને સાધના બદલાય, પણ માહ તે હું નહિ, લેાભ ત્યાં પણ ડખલ કરે. ત્યાગીને પણ પિ ગૃહ સજ્ઞા હું ફાવી જાય. હરાવી જાય. પણ, સમજ જાગે તે રત્નાકર પચ્ચીશી” જેવી આત્મનિંદા પ્રગટ થાય.
સમજપૂ ક ત્યાગ માગે સચરનારને કોઇ સંસારી રોકી ના શકે. સંસારની કોઈ સત્તા થેાભાવી ના શકે. સંસારના કોઈપણ રૂપ તેને લેાભાવી ના શકે. અરે ! ખુદના શરીરની સુંવાળાશને પણ વિદાય લેવી પડે. ER. “ ત્યાગને! અવાજ નાભિમાંથી ત્યારે પ્રગટ થાય કે જ્યારે હૃદયમાં સ ંતોષનુ સામ્રાજ્ય પ્રગટયુ. હાય...”
જીવનમાં જીવનધારણ કરવા સિવાય કોઈ જરૂરત ના હાય. જ્યારે સ્પૃહાવૃત્તિથી ભેાજનના ત્યાગ કરનાર,