________________
અસ ભ્રાન્તદશા એટલે સતત ગૃતાવસ્થા
શું કરીએ ? સોંઘ સારી
૨૦૬ ]
નહિતર પચ્ચીશ ગાથા કરત. નથી નહિતર શાસનપ્રભાવના થાત.
“આખી દુનિયા ખરાબ છે માટે કાંઇ ના થયું કે તું ખરાબ છે માટે કઈ ના થયુ` ? તારા હૈયા ઉપર હાથ રાખીને જવાબ આપ.” જો આપણે સારા હાઈ એ તે વિશ્વની ફરીયાદ કયારેય ના કરીએ. આપણી સારાશમાં તાકાત છે કે વિશ્વની ખરાબી નાશ પામી જાય, જો મહાત્મા ! તુ સારા બની જઈશ તેા વિશ્વ તને સારુ જ લાગશે. તારા ડહાપણવડે, શાણપણવડે તું સભ્યજ્ઞાન પ્રાપ્ત કરીશ.
દુનિયામાં જ્ઞાનીને સૌ સ્વીકારે જ...સન્માને જ.... તેમ જ્યારે તારામાં સમજદારી પ્રગટ થશે જ્ઞાનની અભિલાષા જાગશે ત્યારે તારા જ્ઞાનપ્રાપ્તિના દરેક મા ખુલ્લાં થશે.
અદ્ભુત જ્ઞાન પ્રાપ્તિ માટે હેમચંદ્રાચાર્ય મહારાજ સરસ્વતી પ્રસન્ન કરવા તત્પર બન્યા પણ તેઓએ ફરિયાદ ના કરી કે મારા ગુરુ અજ્ઞાની છે, મને ભણાવી શકતા નથી તે શું કરું? ગુરુ હેમચંદ્રાચાર્ય. સમજદાર વિનયી શિષ્ય હતા એટલે વિચાર કરે તે મારા ગુરુ કેટલા મહાન છે મને આટલું અધ્યયન અને અધ્યાપન કરાવ્યું છે હજી નવું જ્ઞાન આપવા મારા ગુરુદેવની કેટલી ભાવના છે! તેએશ્રી તા મને સરસ્વતી સિદ્ધ કરવા પ્રેરણા કરે છે. મારા ગુરુની કૃપા રહે તા માતા સરસ્વતી સિદ્ધ થાય નહિતર અજ્ઞાનની સાડસતી શરૂ થાય.