________________
સત્તાના સ્થાનને શૈાભાવનાર નમ્રતા છે.
[ ૨૮૫ યોગ્ય શિષ્યને જ્ઞાનદાન કરી ખુદના ગુરુઋણમાંથી મુક્ત થવાની પ્રત્યેક ગુરુની આકાંક્ષા હેાય છે. આ વાત તુને નહિ સમય . કારણ...ગુરુને ઉપકાર અને તેના ઋણથી મુક્ત થવાની પ્રક્રિયા તું સમજીશ પણ હજી થ્રેડો અબાલભાવ પ્રગટશે પછી જ.
પણ એક જવાબ આપે. દરેક ગુરુના હૈયામાં પ્રભુ શાસન જયવંત રહે તેવી ભાવતા હોય છે. આ વાત તુ સ્વીકારે છે ને ? હા, જરૂર દરેક ગુરુદેવ પેતાના આયુષ્યની અલ્પતા સમજતાં હેાય છે તે પછી તેઓ કોઈ શાસન પ્રભાવક વ્યક્તિની શેાધમાં ન હેાય ?
જ્યાં સુધી સાધક અવસ્થા છે ત્યાં સુધી ‘મારે। શિષ્ય, ‘મારા સમુદાય’ આ ભાવ રહેશે. પછી તેા ઉચ્ચ કક્ષાએ ગુરુને એક જ ભાવ રહેશે—સુયાગ્ય શિષ્ય, પ્રભુનું શાસન, જ્યાં સુયેાગ્યતા દેખશે. ત્યાં ગુરુ અંતરના હેતથી ઓવારી જશે.’ અસ ! મારે તે એટલું જ કહેવુ છે, રખે આ તકે તું ના ગુમાવતા.
ગુરુના અંતર આશિષ મેળવવા સદા સાવધાન રહેજે, પ્રભુ..પ્રભુ....!
આશિષ ચાગ્ય અનુ` કે શિક્ષાને ચાગ્ય અનુ? આપે તા મને દ્વિધામાં મૂકી દીધા. મારી દ્વિધા દૂર કરી. મને સુચાંગ્ય શિષ્ય બનાવા અને શુભાશિષ પણ વરસાવા ! શુ