________________
પરમાત્માનું શાસન એટલે જીવમાત્ર પ્રત્યે સમભાવ. [ ૨૮૩ બુદ્ધિથી કર્યુ ? બુદ્ધિ એ જ્ઞાનાવરણીય ક્ષયે પશમને
આભારી છે.
શુદ્ધિ એ માહનીય કર્મના ક્ષયાપશમને આધીન છે. ભૂલ કર્યાં પછી મૌન રહ્યો, તેમાં મહત્તા શાની ?
ખીજાની ભૂલ તારા નામે ચડે અને મૌન રહે. તે અનેાખી મહત્તા...તપ કર્યાં ને અન્નને! ત્યાગ કર્યાં તેમાં શાની મહત્તા ? તપ નથી કર્યાં અને ભુખ લાગી છે. પણ તે' ખાલ–ગ્લાન વૃદ્ધ તપસ્વીની ભક્તિ કરી તા અનેાખી .
મહત્તા.
- દરેક વ્યક્તિની ભૂલ કહેવી તે વાળુ ચતુરાઇ પણ પેાતાની ભૂલ શાંધવી અને સ્વીકારવી તે આત્મિક શુદ્ધિ.
જિનશાસનના ગુરુદેવે ગુણી છે. ગુણાનુરાગી છે. એટલે તારી વાંચ્ ચતુરાઇની પણ આલેાચના નહિ કરે... પણ ગુરુદેવ ખુશ તે ત્યારે જ થશે જ્યારે તારા આત્માની શુદ્ધિ જોશે...તારા આત્મગુણાની અભિવૃદ્ધિ નિહાળશે.... તું તારા નામનું વિસર્જન કરી જિનશાસનનુ ગોરવ વધારીશ તે !
સાધક !
તારા ગુરુ જ્ઞાની છે. જ્ઞાની છે એટલે ગ ંભીર છે.. મભીર હોવાથી સામાન્ય રીતથી તેમના અંતરને તું જાણી નહિ શકે. હૈયે ધ્રુવ મળે મુખે હાસ્ય સ્કુરે. આ મહા.