________________
અધ્યાત્મજ્ઞાન એ ઢાલ છે. તત્ત્વજ્ઞાન એ તલવાર છે. [ ૨૫૧ ત્યાં સુધી એ બંધન તૂટે નહિ, અને જ્યાં સુધી તૂટે નહિ ત્યાં સુધી તું ઘાણીથી મુક્ત થાય નહિ.
અંધન
વર્તમાનકાળની વિષમ પરિસ્થિતિ કહે કે અમારા જેવા જીવાની ભારૈકમીતા કહેા. કદાચ અમારા ગુરુજન કરતાં અમે વિહારના કષ્ટ વધારે સહ્યાં હશે. પણ કોઈ પૂછે વિહારથી તમે કનિશ પ્રાપ્ત કરી ? જવાખ જો અંતરથી આપવાના છે તે મૌન જ અમારું' રક્ષણ કરશે. નહિતર અગડ –બગડ વાતાના કોઈ તાટા નથી ! આપણને શું આત્મિક લાભ થયે. તે શુ' શબ્દોમાં કહેવાય ? હા..... જુએને અમારા ભાષાકીય અનુભવ વધી ગયા. દુનિયાના વિવિધ લેાકેાની રીતભાતનું ભાન થયું.
શું પ્રભુની આજ્ઞા મુજબના સાધુના વિહારનું આવુ. તુચ્છ...ફળ! ! ! વિહાર થયેા કે એકલુ` કાયા કષ્ટ ! કદાચ પાંચ પચ્ચીસ વર્ષોંના ભૂતકાળમાં ન થઈ હેાય તેવી તપશ્ચર્યા કરી લીધી. પણ કોઈ પૂછે, તમારા તપરુપ મંદિરનું શિખર “પારણુ” કેવું થયું ? ઉદ્ધતાઈથી ભરપુર જવાબ આપીં દઈશું —મ દિર પથ્થરનું હાય અને શું શિખર સાનાનુ હાય ! તમને સારા પ્રશ્નો સર્જે છે હાં !
તપની શેાભા તે પારણમાં ત્યાગ ભાવના કેવી રહે તેના ઉપર જ આધારિત છે.