________________
જ્ઞાનીની કૃપા પ્રાપ્ત કરવાનું શસ્ત્ર છે પર્યુંપાસના [ ૨૫૯, અગડે? સાંસારી સાથે વાત કરે તેા જ્ઞાન આવે કે અજ્ઞાન આવે ? ભલા....સાધક !! તું કયાં સુધી ભેળે-મુખ્ય રહીશ. તારી એક એક ઘડી કેટલી કિંમતી છે.
પુર્‘તારી સાથે વાત કરતાં માનવાને તે સ'કાચ જોઇએ. પણ, દેવાને ય ડર લાગવા જોઈએ.” મેક્ષાથી ! મહાત્માના સમયનો દુરુપયોગ કરીએ, તેા અમે ચ ડુમી જઈ એ. તુ કયારે ય કોઈને ના કહે મને સમય નથી. મારી સાથે વાત કરવા ન આવતાં.” પણ...તારા અંતર આત્માનુ પ્રતિબિંબુ જ રાખ્તના સહારે પ્રગતિ થાય.
પુત્ર દૂધથી તેા દેવાધિદેવના ચરણ પ્રક્ષાલન થાય, માનવના નહિ.'' આપ મહાત્માને! સમય તેા જ્ઞાનાર્જન માટે હાય, મહાત્માએની સેવા સુશ્રષા માટે હાય. મારા જેવા સંસારી સાથે આપની વાત ના હાય. હાથી તે રાજકુળમાં શેભે, ડેંસ માનસરોવરમાં શેળે. આપની વાત આપના ગુરુદેવ સાથે હાય, મારી સાથે આપની વાત ચાહું તે આપના જ્ઞાનનું ભયંકર મેં અપમાન કર્યુ” કહેવાય.
પુર પત્ન, સમય ધર્મ ધ્યાન દ્વારા શુકલધ્યાન સિદ્ધ
કરવા છે.
મહમા ! આપને પ્રશ્ન પૂછી મે આપને ધ્યાનમાં વિઘ્ન કર્યું એવું સાધક ! તને કોઈ કહેનાર છે ?