________________
સંયમની સાધના દ્વારા સિદ્ધિના દર્શન ને ઋજુદન [૨૬૫
વામાં જ તેને! ઉપયોગ કરે. કારણ
રત્નની મહત્તા તેને
ખબર નથી.
સાધકે !
તુ શ્રમણ....શ્રમ કરનાર....શ્રમના મહત્ત્વને સમ જનાર. રસનેન્દ્રિય કેટલાંને મળે ? રસનેન્દ્રિય ખાદ વચન ચેાગની પ્રાપ્તિ કેટલાંને થાય ? મનાયાગપૂર્વક વચનયેાગની પ્રાપ્તિ કેટલાંને થાય ? સ્પષ્ટ તું સમજી શકે તેવી ભાષા કેટલાંની હાય ? ભાષાના ભેઢ જાણનાર કેટલાં ? ભાષાનુ મહત્ત્વ સમજ્યા પછી પ્રિય ખેલનાર કેટલાં? પ્રિય ભાષામાંથી હિતકારી ભાષા ખેલનાર કેટલાં ? આ બધા વિચાર અજ્ઞાનીઓએ નહિ, તારે જ્ઞાનીએ કરવાનો છે. જીવા અનંત પણ, વચનયે.ગવાળા જીવા અસંખ્ય, મનાયેાગ યુક્ત વચન ચાગવાળા જીવે. તેનાથી અલ્પ. જીવામાં કેટલાં હિતકારી આલનારા ? કેટલાં અહિતકારી ભાષા બોલનાર ? આ ભેદ તારે જ કરવે રહ્યો. તુ જ્ઞાની છે એટલે પુષ્પ પાપને માને છે. તારી સાથે કાઇ પણ• ખોલે. અસભ્ય વ્યવહાર કરે, ત્યારે એકવાર તે તું મુક્તપણે હસીને કહેજે ધન્યાત્મા ! તીથ કર પરમાત્મા સમે વચન ચેાગ તમને મળ્યા છે. પણ, તીથ કર સમાન વચનાતિશય નહિ મળે ત્યાં સુધી આપણી ભાષા તારક અને ઉદ્ધારક ના ખની શકે....”
· આપણે) તથા વિશ્વના ઉદ્ધાર ભાવનાથી થઇ શકે પશુ ઉદ્ધાર માટે ભાષા કેટલી સહાયક છે તે આપણે સૌ