________________
૨૨૭૦ 1
આચાર એટલે નિરવઘ પ્રવૃતિનું પાલન
ચા પણ, માટી ભૂલ ના કહેવાય હોં ! મને તે હવે એટલે ડર લાગે છે, જો નાની વાત માટે તમે આમ કીધાં કરશેા તે મોટી વાત, મેાટી ભૂલ માટે શું કરશે! ? તમારી સાથે મારી જીંદગી....મને મૌન રહેવા દો....
સાધક !
તારી વાત મને સ્વીકાય છે. કબૂલ છે. નાની વાતને માટી ના કરવી જોઇએ. આ તારી વાત સાચી છે. ખસ, તારી વાત નાની, કશા દુર્ભાવ વગરની. “ તારી વાત અ ંગે જે જે તું દલીલ કરે છે તે ખીજાની વાત માટે, બીજાના વચન માટે દલીલ કરે તેા લાભ તને જરૂર થશે. જો ખીજાની વાત માટે તુ એમ માનીશ કે એલી ગયા તેમાં થયું શુ' ? માનવીય નખળાઇ છે. તેા સાચે તારી સાધનાની વાડી લીલીછમ રહેશે.”
અજ્ઞાનીની વાત પૂર્વાપર સંબંધ વગરની પાગલ જેવી હાય. પાગલની વાતને! જવાખ ન અપાય, પણ ડાહ્યા માણસે તેની પાસે જે કરાવવું હેાય તે જ વાત એકવાર નહિ એકવીસ વાર કહેવી જોઈ એ, સાધક ! શાંત થઈને વિચાર....તું તીથ કર પરમાત્માના પ્રતિનિધિ, તું સિદ્ધ ભગવંતના સ ંદેશવાહક, તું મહાવિદેહના મુનિવરના દ્ભુત.... તુ કયારે પણ વિશ્વના લોકોની ખરામ વાત સાંભળી ખરામ વચના ના ઉચ્ચારે....ખરાબ ના વિચારે. સિડની