________________
૨૬ ] સુખને આસ્વાદ એટલે દુર્ગતિને આમંત્રણ એ સમજવુ. અને વિચારવુ જોઈ એ. જ્યારે આ વાત દિલથી સમજાય ત્યારે વચનના કેવા ઉપયાગ કરવા તે આપણને જરૂર ખ્યાલમાં આવશે.
જે વ્યક્તિ વચનના મૂલ્ય સમજતી નથી. તેવા અજ્ઞાનીથી ઘેરાઈ જઈ આપણે તીર્થંકરપુત્ર સમા શ્રેમણે કયારેય અસભ્ય ના ખોલીએ.
મૈં સાધુને જગતમાં ઈ જીવને સામેા જવાબ આપવાના નથી. તેને સંભળાવવાનુ` નથી. તેને બદલે લેવાને નથી. તેને મેણાટોણાં સંભળાવવાના નથી. આગળ પાછળનું કઇ યાદ રાખવાનું નથી. આ પણ, પેલા અજ્ઞાની જીવના ઉપકાર માટે નિહ. પણ, ખુદના આત્માના ઉપકાર માટે
જે હૃદયમાં જિનવાણીનું સ્મરણ રાખવાનુ છે, જે હૃદયમાં દેવાધિદેવને બિરાજમાંન કરવાના છે, જે હૃદયમાં ઉપકારીઓની સ્મૃતિ રાખવાની છે તે હૃદયમ ંદિરના ગર્ભગૃહમાં જે અજ્ઞાની આના વચન–વાત–વ્યવહાર–પ્રતિષ્ઠિત થઈ જાય તેા સાધુને આત્મા અભડાઈ જાય. સાધુ મહાત્માને બધું ચાલે. પણ આત્માની અપવિત્રતા થઈ જાય તેવુ ત્રણ કાળમાંય ન ચાલે.
Éä “જગતની કોઈપણ વ્યક્તિને સાધુ અયેાગ્ય જવામ આપે તે તેનું જ્ઞાન લાજે, તેના ગુરુ લાજે. તેના સાવાચાર લાજે.”
સાધુ કહે—“વિશ્વના પ્રાણીએ અજ્ઞાની છે. વ્રત વગરના છે. આચારની મહત્તા સમજનાર નથી,-એટલે સુખમાં