________________
૩૮ ન પારએ હાઈ હુ સપરાએ પા
નીતિશાસ્ત્રનુ' એક સુભાષિત છે. અધમ આત્માએ વિઘ્નના ભયથી સત્કાર્યના પ્રારમ કરતાં નથી. મધ્યમ આત્માએ સત્કાર્ય ના પ્રારંભ કરે છે પણ વિઘ્ન આવતાં અધવચ્ચે જ કા ને છોડી દે છે. ત્યારે ઉત્તમ આત્માએ વાર વાર વિઘ્ન આવવા છતાં પ્રાર'ભેલ સત્કાર્ય ને પૂર્ણ કરીને જ રહે છે.
પ્રત્યેક વ્રત નિયમ સ્વીકારવા સુલભ છે. તેની કાયિક ક્યિા બીજાની શરમથી સમાજના કારણે પણ જળવાઈ જાય છે. પણ વ્રત નિયમ આરાધના માનસિક રીતે આરાધવા ખૂબ કઠીન છે. માનસિક અખંડતા જાળવવા જખર– જસ્ત મનાયેાગ જોઈએ, હાર્દિક સમજદારી જોઈ એ.
ઘાંચીના બળદને આંખે પાટા બાંધેલા હોય છે પણ તેની ગતિની પ્રક્રિયા સવારથી સાંજ સુધી અખંડ ચાલ્યા કરે છે. તેને લાગે છે હવે તા હું દુનિયાના છેડે પહોંચ્યા હાઇશ. પણ જ્યારે તેની આંખના પાટા ખોલવામાં આવે છે ત્યારે ખખર પડે છે કે ભલા ! તું ઘાંચીના બળદ ! તારી પ્રદક્ષિણા પૃથ્વીને ન હતી ઘાણીને જ હતી. તું દૂર જઈ ના શકે તારા ગળે બાંધેલે! દોરડાના એક છેડે ઘાણીએ જ બાંધેલ છે, પૃથ્વીમાં ફેરવુ હાય તા ગળે બાંધેલ દોરડાને તેડ ! તને એ બધન નથી લાગતું ? ગળાના હાર લાગે