________________
૨૫૪] ત્યાગ કર્યા છતાં પણ શાતાની ઝંખના છે તે સંસારી કરાવણું અનુદના દ્વારા નવટિ શુદ્ધિ સહિત સંયમ પાલનની તને કાળજી રહી નહિ. એટલે હકીકતમાં તારા વ્રત–નિયમ અસ્થિર બન્યા છે. તું ભ્રષ્ટ થયું છે, તારી કાયાને અવશ્ય કલેશને લાભ મળે છે. વેશ બદલ્યા પણ સાચે તું કષાયના સંસારથી મુક્ત થઈ શકે નથી. કષાયને પાર પામી શક્યા નથી. સંસાર છેડે તે હવે સંસારની - જડ સમા રાગદ્વેષ ઉપર વિજય મેળવ. પાંદડા અને શાખા -તૂટવાથી ઝાડ તૂટશે નહિ. ઝાડ તેડવામાં મૂળને નાશ - જ સહાયક થશે. બહારના પુત્ર, મિત્ર, પત્ની, ધન, ઘર
એ સંસારવૃક્ષની શાખા-પ્રશાખા છે. મૂળ તે રાગદ્વેષ છે. PUR “બાહા પદાર્થને ત્યાગ અંતરના રાગદ્વેષના વિજયમાં મદદગાર છે, પણ આંતર વિજ્યનું લક્ષ્ય હોય તે જ !
ઉત્તરાધ્યયન સૂત્રની હિતશિક્ષા હતાશ બનાવવા નથી, નિરાશ બનાવવા નથી પણ તને જાગૃત બનાવવા છે. તું - અધવચ્ચે અથડાઈ ન જાય તે માટે છે. પરમાત્મા સાધકને કહે છે તે સંસારને ત્યાગ કર્યો છે. પણ સંસારથી તું પાર પામ્યો નથી. તું ત્યાગના સમરાંગણમાં આવ્યું છે, મંઝીલ દૂર છે. વિજય દૂર છે. બસ, દરેક સાધક આત્માને પરમાત્માની હિતશિક્ષા છે કે, “દીક્ષા લીધા બાદ લડાઈ કરજો પણ બીજા કોઈની સાથે નહિ. પિતાના આત્માની સાથે, પિતાના રાગ-દ્વેષ સાથે.”
તેં સંસારના બાહ્ય સંયોગ છેડયા એટલે જ તારી આત્મિક અભિરુચિ સમજાઈ. તું સંસારના ત્યાગને ઝંખે છે