________________
૨પર ] સારને ગ્રહણ કરી અસારને ફેંકી દે તે સાધુ
Hિ પારણામાં આસકિત આવી તે તપનું મંદિર સુંદર શિખરથી સુશોભિત ન બને ! '
આમ વર્તમાનકાળમાં આરાધના, જ્ઞાન, સાધના અમે ખૂબ મેળવ્યાં છે પણ સાચું કહું તે અમે માટીની ઈમા રતો ચણે છે. ધર્માનના વાવંટોળ ફેંકાય છે ને
અમારા માટીના ઘર જમીનદોસ્ત થઈ જાય છે. છેવટે એ - વિનાશ પાસે ઉભા રહી અમારે અમારા મરસીયા ગાવા પડે છે “ન પારએ હેઈ હ સંપરાએ.
તપ, નિયમ, વ્રતનું કષ્ટ ખૂબ સહ્યું છે. નાની ઉંમરમાં અનેક દીર્ઘ તપશ્ચર્યા સંભળાય છે. બાલ્ય ઉંમરમાં ત્યાગના - સ્વીકાર સહજ થાય છે. જીંદગીની પહેલી વીશીમાં જ બુદ્ધિના
અનેક ચમત્કાર દેખાય છે. જ્ઞાનપ્રાપ્તિના અનેક ભવ્ય પ્રયત્ન દેખાય છે. આજે તે એવા જ્ઞાની મળવાના સો ગાથા રમતાં રમતાં પૂરી કરનારા સ્વાધ્યાય જ કેટલે કરે છે? તેઓને પૂછીએ રજને છ હજારને સ્વાધ્યાય તે સાચ. બે હજારના સ્વાધ્યાય વગર મુખમાં પાણી ના નાંખુ બોજ કેટલા કલાક અભ્યાસ કરે છે?” “ઓછામાં ઓછા બાર કલાક.” કેટલી ભાષા જાણે છે?” ખાસ નહિ. સાત ભાષામાં વાતે કરી શકું છું, પાંચ ભાષા વાંચી શકું છું. ચાર ભાષામાં - વાંચનલેખન–અને સર્જન કરી શકું છું. સરસ્વતીને આટલી બધી કેમ ખુશ કરી શક્યા? “જુઓને, ત્યાગ અને સાદાઈ વડે જે હોય તે ચાલે, જેવું હોય તે ચાલે, મારી - જરૂરિયાત જ ખૂબ ઓછી છે તમે જાણે છે ને ?