________________
૩૪. કહું ધીરો અહેહિ ઉમ્મત્તાબ્વ મહિ· ચરે
Bi
પ્રાણ અને અન્નને! દેખાવ સરખા હોય, માહ્ય -વ્યવહાર સરખા હોય, પણ વિચારમાં તફાવત હોય એટલે પરિણામને પ્રકૃતિમાં ફરક અવસ્ય થાય....
બુદ્ધિમાન પ્રત્યેક પ્રવૃત્તિ હેતુ સમજીને કરે. લાભ અને નુકશાન વિચારીને કરે. દુઃખ અને સુખ સમજીને કરે. પ્રાજ્ઞના જીવનમાં પસ્તાવવાના પ્રસગ ભાગ્યે જ આવે છે. જેણે પહેલાં પૂર્ણ વિચાર ન કર્યાં હોય તેને પસ્તાવા કરવા પડે છે, પુનિવ ચાર કહે છે કે પહેલાં અપૂણ વિચાર કર્યાં એટલે હવે પસ્તાવેશ કરવા પડે છે, વિચાર ફેરવવા પડે છે.
પરમાત્માના શાસનમાં અનેકાંત દૃષ્ટિ છે. પ્રત્યેક પદાને અનંત જ્ઞાનીની દૃષ્ટિએ અન ત રીતે વિચારવે જોઇ એ આપણી સીમિત શકિત છે, મર્યાદિત છે એટલે સ'કુચિત દૃષ્ટિએ વિચારીએ છીએ,
પદાને અનેક દૃષ્ટિએ વિચારવાના વિવેક જાગ્યા. ત્યાં અહુ અને કાગ્રહે વિદાય લીધી.” જ્યાં અહુ' અને દાગ્રહ હોય ત્યાં બીજાની વાત, વિચાર-અપેક્ષાના ખ્યાલ જ ન હોય. અનેકાંત દૃષ્ઠિ સમજી, શાસનના માર્ગે સંચ