________________
મહાત્માઓનું અનુકરણ નહિ પણ અનુસરણ કરાય. [૨૪૧ હોવું તે જુદી વાત અને પચવું તે જુદી હકીક્ત. ડોકટર પાસે પોતાનું દર્દ સૌએ જેવું હોય તેવું કહેવું પડે તે સત્યને સદગુણ નહિ પણ વ્યક્તિની નબળાઈ.
gF “સત્ય સદ્ગુણ ત્યારે કહેવાય કે દુનિયાના દેખીતા બધાં લાભને ઠેકર મારી આત્મસ્વભાવથી સદ્દગુણની જાળવણી થાય તે...
LE “સત્ય એ કંઈ હરિશ્ચંદ્રને જન્મસિદ્ધ હકક ન હતે. પાગ હરિશ્ચ સત્ય માટે જીવનના સર્વસ્વનું બલિદાન આપ્યું તે સત્યવાદી હરિશ્ચંદ્ર કહેવાયા.”
દાન આપવાને સ્વભાવ જગડુશાહ માતાના ગર્ભમાંથી લઈને જન્મ્યા ન હતા. પણ, ગુરુની પ્રેરણાએ દાનધર્મને સિદ્ધ કરવા ૧૨ વર્ષ સતત પ્રયત્ન કર્યો અને પ્રસંગ આવે, આપીને આનંદ પામ્યા ત્યારે દાનવીર જગડુશા કહેવાય... - પ્રભુના શાસનમાં તપાવી તે અનેક થયા અને થશે. પણ વીતરાગ પરમાત્મા મહાવીરે રવમુખે ચૌદ હજાર સાધુમાં ધન્ય ધન્ય તે “ધન્ના અણગારને જ કહ્યાં, કારણ, મહાતપસ્વી ધન્ના મુનિ મહારાજે પણ આત્મસાત્ કરેલ.
ક્ષમા તે દુનિયામાં કેણ નથી રાખતું ?
વાઘ-સિંહ જેવા હિંસક પ્રાણી પણ પોતાના બચ્ચા એને ક્ષમા કરે છે. પણ, તે ક્ષમાવીર નહિ. પરમાત્મા મહાવીર જ કેમ ક્ષમા મૂતિ ? પ્રભુ વીર હતા. મહાવીર