________________
સામે જવાબ આપવામાં શક્તિના નાશ છે. [૨૩૭ નથી. ગુણુ ટકતાં નથી. તેથી જ ઉત્તરાધ્યયન સૂત્રમાં “જાવજીવ મવિસ્સામેા ગુણાણું તુ મહુખ્મર” એક ગુણની પણ જાળવણી સતત જાગૃતિ વિના થતી નથી. સયમ એ તે અનેક ગુણને સમુદાય–અનેકાનેક ગુણેાના પાલનની તેમાં જરૂર પડે, એટલે કામળ આત્માને તેના ઘણા ભાર લાગે. શું ગુણાનું વજન હોય ? વજન તે સ્થૂલ ચીજનુ હાય....બાહ્ય ચીજનુ` હાય. તારી આ વાત સાચી છે. ગુણ બાહ્ય ચીજ નથી એટલે તેનું વજન ના હાય પણ ગુણાને પુર જાળવવા જીદગીની બધી મોજ, મજા, સ્વા, સ્નેહ હામવા પડે છે. ગુણાના મહાભાર એટલે ગુણેાની સાતત્યતા એક શ્રમભરી સાધના માંગી લે છે, કાળજી માંગી લે છૅ.
પુરૢ જ્યાં દેહને વજન નહિ પણ મનને સતત જાગતાં રહેવુ પડે તે ગુણના ભાર
કયારેક કોઈ ગુણી મહાત્માની ચર્ણ ઉપાસના કરવા પહોંચી જજે....તેમને રીઝવજે....પછી પૂછજે. “તમારા જીવનના એકાદ ગુણની ચરિત્ર કથા કહો.” જીવનમાં સંપત્તિથી, સ્વાસ્થ્યથી, કીતિથી થાડીવાર ચઢતી પડતી આવી હશે. પણ એકાદ ગુણ મેળવવા કેટલી તીવ્ર વેઢના અનુભવી છે તે જાણીશ તેા જ સમજાશે, સાહસ-કાય વગર એકાદ ગુણ પણ ટકતા નથી. શ્રમણજીવન–સાધુ જીવન એટલે ગુણેાના સમૂહ.
ર સાધુ એટલે દેહધારી નહિ પણ ગુણધારી સાક્ષાત્ ગુણમૂર્તિ