________________
૩૫. અણુજાણુહુ પવ્વઈસામે અમ્મા !
ત્રસજીવ માત્ર દુઃખ દૂર કરવા માટે ગમનાગમન કરે છે. સુખની પ્રાપ્તિ માટે ગમનાગમન કરે છે. પણ ભવ્યાત્મા જ શાશ્ર્વત સુખના માટે પ્રસ્થાન કરે છે. સ્થાન (ઘર) તા સૌ કરે પણ સ્થાન કરનાર દરેકને મહાપ્રસ્થાન (મૃત્યુ) કરવુ જ પડે છે. પણ જે પ્રસ્થાન (ઘર) જ નહિ મહાપ્રસ્થાન (દીક્ષા) ગ્રહણ કરે છે તેને ક્યારે ય સ્થાન કરવું પડતું નથી, મનાવવુ' પડતું નથી. તેના આત્મા દેહના અંધનથી મુક્ત બને છે. દેહ હાય તા સ્થાનની ચિંતા પણ દેહ ન હોય તે ન ભાજનની ચિંતા ન વસ્ત્રની ચિંતા, ન આવાસન નિવાસની ચિંતા કશી પણ
ચિ'તા નહિ.
5
જેને ચિંતા હાય તે ચિંતાતુર બને. ચિ ંતાતુર વ્યક્તિ વિવેકથી ભ્રષ્ટ અને, વિવેકથી ભ્રષ્ટ અને એટલે ગતિ ભૂલે, પ્રગતિ ભૂલે, ભ્રમણ કરે, પરિભ્રમણ કરે,
રખડતા જ રહે.
મૈં સંસારનાં પરિભ્રમણથી જે થાકે, કટાળે તે 'પ્રભુનું' શરણ સ્વીકારે....
ચાર પણ ઘર છેડે છે અને ચાર પણ ઘરમાં રહે નહિ, અને
વીર પણ ઘર છાડે છે વીર પણ ઘરમાં રહે