________________
૨૨૬ ] મારનારને પણ તારનાર અને તે જ સાધુ, સજ્જન. બધાના જ વિનય કરે. તેના ૩૨ ભેદ છે.
આમ એકાન્તાષ્ટિના ૩૬૩ ભેદ છે. આ બધાનું સૂક્ષ્મ અને વિસ્તૃત વર્ણન સૂયૉંગસૂત્રમાં છે. પ્રભુન સિદ્ધાંત અનેકાન્તવાદ્ગમય છે.
એકાન્તઃશનીની યુક્તિળ ભેદવા સમ્મતિત, દ્વાદશાર-નયચક્ર, નયવાદ, પ્રમાણમીમાંસા, પ્રમાણનય તવાલાકાલ’કાર, રત્નાકરાવતારિકા, સ્યાદ્વાદરત્નાકર સિદ્ધસેન ખત્રીશી, ષટ્ઠર્શન સમુચ્ચય, જૈનત ભાષા, દ્રવ્યગુણપર્યાયના રાસના અભ્યાસ ખૂબ જરૂરી—અત્યંત આવશ્યક છે, આ શાસ્ત્રના અધ્યયન, સતત ચિંતન અને નિદિધ્યાસન વગર જૈનદર્શનની મૌલિકતા-અદ્ભુતતા સમજાય નહિ. દરેક બુદ્ધિશાળી સાધક આ અભ્યાસ કરે તે! જ એકાન્તસૃષ્ટિ અને અનેકાન્તદૃષ્ટિ ના ભેદું સમજાય, પછી તે સ્યાદ્વાદી બની શકે.
સ્યાાદીનુ લક્ષ્ય દુનિયાના કેઇ ચમત્કાર, પ્રભાવ. ફાઈ વાદ-પ્રતિવાદથી ચલિત થતુ નથી. એક જ લક્ષ્ય રહે છે આશ્રવથી દૂર રહેવું અને નિશના માર્ગે કદમ
ભરવા.
દુઃખના ડર નહિ, સુખની આકાંક્ષા નહિ, કીતિની ચાહના નહિ, ટોળાંની ઈચ્છા નહિ, પદના પ્રલેાભન નહિ, માત્ર આત્માની સિદ્ધિની જ અભિલાષા.....આવા ધીર સાક ચારેય કુદન વડે ઉન્મત્ત થાય નહિ પણ...પ્રત્યેક સાધક