________________
૨૨૪] મનને કેળવનાર ભયંકર દુઃખમાં પણ સુખ મેળવી શકે છે. રેલ મુનિ હજારે પ્રલેભને વચ્ચે લલચાતો નથી. સત્ય માર્ગથી વિચલિત થતું નથી. સાધક!
ચરણ સિત્તરી અને કરણ સિત્તરીનું જ્ઞાન આચાર પ્રધાન છે. તેમાં તે વિધિ અને નિષેધ જ મુખ્યપણે આવશે. ઉત્સર્ગ અને અપવાદ આવશે. તેને આ જ્ઞાનમાં સમુદાય તથા સહવતી મુનિઓની આચરણ પણ સહાયક થશે. અને કદાચ કઈ ભયંકર પાપોદયે જે સાધક આચારમાં શિથિલ બન્યું હોય છે તે પિતાને જ ડુબાડે છે, પિોતે જ ડુબે છે પણ જે સાધક વિચારથી પરિભ્રષ્ટ થયે, તત્ત્વજ્ઞાનની ગલી ખુંચીમાં ભૂલે પડે, નિત્યા-નિત્યના કિયાવાદ–અક્રિયાવાદના, સાત નય અને પ્રમાણના ભેદ ના સમયે તેમાં મૂંઝાઈ ગયો છે. અનેક આત્માને ધર્મશ્રદ્ધાથી ભ્રષ્ટ કરે છે. સ્વપને નાશ કરે છે.
દર્શનશાસ્ત્ર એટલું ગહનશાસ્ત્ર છે તેમાં પૂર્વપક્ષની બાદમાં ઉત્તરપક્ષની દલીલ આવે. પહેલાં દલીલે ચાલે. દરેક દર્શનવાદી કહેવાનું મારું દર્શનશ્રેષ્ઠ. શ્રેષ્ઠ દર્શન બતાવવા યુક્તિ-દલીલે દષ્ટાંતે રજૂ કરવાના. આ ભૂલભૂલામણીમાં ભૂલ પડે તો બસ ખલાસ!
પુસ્તકથી જે સાધકે એ દર્શનશાસ્ત્રના અધ્યયન કર્યા તેની અવદશા તે જોજો. જ્ઞાનની માયાજાળમાં શ્રદ્ધાને દિવ્યમણિ ગુમ થઈ ગયું પછી વાગજાલ દ્વારા દુનિયાને