________________
ચુવાશક્તિના બે સાથી છે, ર્હિ ંમત અને વિશ્વાસ. [ ૨૨૫ ફસાવવાનું શીખી ગયા. છેવટે એકપણ શાસ્ત્ર હાથમાં ન રહ્યું. સ્વમતિ મુખ્ય બની. ભવતારક ભગવાન ભૂલી ગયે અને ખુદ ભગવાન ખની બેઠે.. ભતાથી પૂજાવા લાગ્યા. શાસ્ત્રમાં વિસ્તારરુચિ સમ્યક્ત્વ માટે દર્શીનશાસ્ત્રના અભ્યાસ ખૂબ જરૂરી કહ્યો છે.
પરમાત્મા મહાવીર સ્વામીના સમયમાં પણ અનેક મત મતાંતર, વાદ વિવાદ હતા. તેના મુખ્ય ચાર ભેદ છે. ક્રિયાવાદ, અક્રિયાવાદ, અજ્ઞાનવાદ અને વિનયવાદ. આ બધા એકાંતવાદના પેાષકવાદો છે.
ક્રિયાવાદ આત્માના અસ્તિત્વને માને છે. પણ આત્મા વ્યાપક— વ્યાપક, કર્તા-અકર્તા, ક્રિયાવાન્ અક્રિયાવાન, મૂ–અમૂર્ત, માનવામાં વિચારણા ભિન્ન છે. તેના એકસે પેસી ભેદ છે.
.
અક્રિયાવાદ આત્માના અસ્તિત્વને સ્વીકાર કરતા નથી. બીજા શબ્દોમાં તેને નાસ્તિક પણ કહી શકાય. કેટલાક અક્રિયાવાદી આત્માના અસ્તિત્વને સ્વીકાર કરે છે પણ આત્માના શરીર સાથે અભેદ સધ છે કે ભેદ સંખધ છે તે કહી શકાતુ નથી તેમ,માને છે. કેટલાંક અક્રિયાવાદી આત્માની ઉત્પત્તિખાદ તુરત જ આત્માને નાશ માને છે. આમ અક્રિયાવાદના ચેારાસી ભેદ છે.
અજ્ઞાનવાદ અજ્ઞાનથી આત્માની સિદ્ધિ માને છે. જ્ઞાન શું? જ્ઞાનથી કઇ લાભ નથી. માના અડસઠ ભેદ છે. વિનયવાદ વિનયથી જ મુકિત માને છે.
૧૫