________________
૨૨૦ ]ક ભાગવતા કર્મીના ઉદયને વિચારવા તે સ. દર્શીન, કરીએ તે હિંસા—માન ઈર્ષ્યાના-ક્રેાધના ભાવા મનમાં પેઢા ન થાય પણ મનમાં સમતા સ્નેહની સરવાણી ફૂટે !
અપ્રસન્ન મન એ અતૃપ્ત માનસિક વૃત્તિનું દ્યોતક છે. અપ્રસન્ન રહેનાર જાણે અજાણે ખુદના મમત્વને પુષ્ટ કરે છે. અને જ્યાં મમત્વ આવે ત્યાં લાભ કષાયના અડ્ડા જામી ગયેલા જ હાય છે. જ્યાં લાભ ત્યાં સર્વનાશ, લેાભી વિશ્વને સાચું' માગ દČન ન' આપી શકે, એ તા પેાતાની ઈચ્છાની તૃપ્તિને જ ઝંખે !
કુર્તીક કરવા ટેવાયેલું અમારું મન પ્રશ્ન કરે છે તમે તે નાની નાની વાતને મોટી કરી દે છે, દાષ જોયા તા અણગમા થયે. અણગમા થયા એટલે મુખ અપ્રસન્ન અન્યું. સાથે આ લેાભ છે કે અમારા હૈયાની શુભભાવના છે ? કયાંય અમારી ભાવનાના સન્માન નહીં? ગમે તેમ કરી અમારા દોષ કહેા છે ? અને અમને કખ ધ-કમઉદય સમજાવે છે ? સાચું કહું છું. દુનિયામાં ખરાખ જોઈએ એટલે દુઃખ થાય છે. તેથી મેહુ ચઢી જાય. કો' ખરાખ કરે તે અણગમે! ના થાય? અમારા દિલમાં કેટલી ખીજાની ચિંતા છે. તમે કયારેક તે અમારા પાપકારી સ્વભાવની પ્રશંસા કરો ! ??
સાધક
'
પરમાર્થ રસિક વ્યક્તિ અલગ હોય અને પરમાથ તુ પ્રદર્શન કરનાર વ્યક્તિ અલગ હૈાય. તારા કુંકના ઘટ