________________
૨૧૮ ] જ્ઞાની એટલે વ્યવહારની દુનિયાને મૂર્ખ | શબ્દોથી આપેલ પરિચય સાચે પણ હોય અને બેટો પણ હોય. પણ મુખાકૃતિ એ આપેલ પરિચય ઘણેખરે સાચે હોય છે.
હૈદ્રાબાદથી કુપાકજીના વિહારમાં અમે હતા. ઉમ્પલ કસ્તુરબા આશ્રમમાં અમારે એક દિવસને મુકામ હતે. આશ્રમના અધિષ્ઠાતા ઓમ પ્રકાશ ગુપ્તા સાથે મહાપુરુષ વિષે વાત ચાલતી હતી. ત્યાં મેં કહ્યું, “એક મિનિટ જરા ભે”....પછી મારા દફતરમાંથી અમારા પૂ. દાદા ગુરુદેવ લબ્ધિ સૂરીશ્વરજી મહારાજ સાહેબને એક ફટ કાઢયે, મેં પૂછ્યું, બેલે! આ ફેટ શું કહે છે? તેઓએ ભાવવિભોર બનીને કહ્યું, કે આ મહાત્માની મુખાકૃતિ તેમના સમગ્ર આધ્યાત્મિક જીવનના દર્શન કરાવે છે. કૃપા કરી તમે આ ફેટા નીચે નામ ઓળખ કશું ના લખશે. આ ફેટાની એટલી સુંદર મુખાકૃતિ છે કે જાણે લાગે કે મહાત્માના અંતર આત્માનું અને દર્શન.
એકલા શબ્દોથી વ્યક્તિને પરિચય કરાવીએ તે તે જ કહે છે તમે જડ પરિચય આપો છે. શું એમનું મુખ દર્શન અમને કશું નથી કહેતું ? મુખદર્શન સાચે અંતર દર્શન છે. તેથી જ ઉત્તરાયન સૂત્રમાં સંયતિ રાજા મહાત્માની સ્તુતિ કરતાં કહે છે.
જહા તે દસઈ રુવં પસને તે તહામણે
ઉત્તરાધ્યયન સૂત્રની આ પંકિત અમારા જેવા સાધુને એક પ્રેરણાને સંદેશ આપે છે. તારા આત્મિક સૌંદર્યની