________________
૩૩. જહા તે ીસઈ વડ પસન્ન તે તહા મા
品
જ્યાં ધરતી લીલીછમ છે; જયાં ચારેબાજુ વનરાજી વિકસિત છે ત્યાં જરૂર પાતાળમાં પાણી છે. જલ વિના વનસ્પતિ સભવી ના શકે, જેમ વનસ્પતિની હાજરી જલની આગાહી કરે છે તેમ માણસનુ મુખ દિલની આગાહી કરે છે.
મુખ અને આરીસાના સ્વભાવ સમાન છે. આરીસે કહે મારા વાંક–ગુન્હો જરાય નહિ મારો તે સ્વભાવ તમારા પ્રતિષિઞ ઝીલવાના. દશ્ય ખરાબ હોય તેા પ્રતિબિંબ ભરાય આવે દશ્ય સુંદર હોય તે પ્રતિબિંબ સુંદર આવે. મુળ કહે છે “તમે મને સારું ખરાબ ના કહો.” મારુ કાર્ય તા તમારા અ ંતરના દર્શન કરાવવાનું, તમારા હૈયામાં જો ગુસ્સાના ભાવ હશે તેા મુખની રેખાએ ખે'ચાઇ જશે.... તમારે હૈયામાં કરૂણાનાં ભાવ હશે તે આંખ આદ્ર ખનીજશે, સુખ કામળ મની જશે. તમારા હૈયામાં વાસના હશે તે મુખવિકૃત થઇ જશે. આંખ-ભ્રમર અને હોઠ ચાડી ખાઈ જશે. તમારા હૈયામાં વાત્સલ્ય હશે તેા મુખ પર અમી ઉભરાવા લાગશે. વાણી અને વનને આપણે છુપાવી શકીએ પણ મનની ચાડી સુખ ખાઈ લે છે.