________________ ભગવાન પર શ્રદ્ધા એટલે પુદ્ગલ પર અશ્રદ્ધા. [ 163 - જીવનના દુરુપયોગની વ્યાખ્યા સામાન્ય નથી પણ પ્રત્યેક વ્યક્તિ અંગે અલગ અલગ વ્યાખ્યા છે. જેની સમજ વધારે, જેના વિચારમાં પ્રભુત્વ અધિક, જેના વચનનું મૂલ્ય અનુપમ, જેના આચારનું અદ્વિતીય આકર્ષણ હોય તેને જીવનનું મૂલ્ય કેટલું? માનવ તારા જીવનનું મૂલ્ય શું ? તારી પાસે જ સાત રજજુ ઊંચે ઉqલેકમાં ગમન કરવાની તાકાત છે પણ જીવનને સદુપયોગ કરે છે, દુરુપયોગ કરે તો...? મારું વચન સાંભળી લે. ગાંઠ બાંધી લે ! જીવનને દુરુ યોગ કર્યો તે તારી ગાડીને અકસ્માત થશો. અને સાતમી નારકના ખાડામાં પહોંચી જઈશ! 33 ગરે પની સુદી સજા ! મહાત્મા ! અહીં “સમયે ગેયમા મા પાયએ” કહ્યું છે. આ તે ગૌતમ સ્વામીજીની અગત હિતશિક્ષા છે. મને કહ્યું હતું કે તું પ્રમાદન કરતે, તે હું વિચાર કરત. - સાધક ! તે પ્રશ્ન છે તે જવાબ પણ સાંભળી લે! અને ગ્ય લાગે તે નેહી લે. આ હિતશિક્ષ. ગાધર ભગવંત ગૌતમ સ્વામીને નથી, તેઓ તે રમત મહાત્મા હતા. સદા ઉત્કટાસને બિરાજતા. એમાં આપણા જે પ્રમતભાવ કયારે ય નહિ. લેકસ્થિતિના કારણે પ્રમત ગુણસ્થાનકના આરોહ અવરોહ થયા કરે. . પ્રભુએ ગૌતમ નામ વાપરી છઘી ને હિતશિક્ષા આપી છે.