________________ ભોગની સ્પર્ધામાં સફળતા ન મળે પૂર્ણતા ન મળે. [ 185 રાખ્યું. તે માટે અગાધ પરિશ્રમ કર્યો બધું તૈયાર કરી ચાંપ દાબી પણ પ્રકાશ ન થયું. ગણત્રીમાં બે ઈચને જ ફરક હતા, બે ઈચ વાયર ઓછો પડે. આખેય આયેજિત પ્રસંગ અંધકારમય ગયે માત્ર બે ઈચની ગણત્રીના ફરકથી. પેલા મહાનુભાવ વિચાર કરે છે, જરા ગણત્રી કરતાં ખ્યાલ રાખ્યું હોત તે... કઈ પણ વાતમાં ચેક સાઈ-જાગૃતિ ખૂબ જરૂરી છે. એક દિવસ એક ભાઈ સાથે વાત થતી હતી. એક કિમિટર ચાલતાં તમને કેટલી મિનીટ થાય? તેઓએ કહ્યું, “અમને 10 મિનીટ થાય. અમે કહ્યું “અમને તમારા કરતાં ફક્ત બે મિનીટ વધારે ખાસ ફરક નહિ બે મિનીટમાં શું વહેલું-થઈ જાય? ચલેગતિમાં ખાસ ફરક નથી. પેલા ભાઈ ગયા પણ મનમાં વિચાર મૂકતા ગયા. એક કમિટર ચાલતાં તમને દસ મિનીટ, અમને બાર મિનીટ, બે મિનીટ ફરક. પાંચ કીલેમિટરે કેટલે ફરક વધે? અમે એક કલાકના પાંચ કીમિટર ચાલી શકીએ. તેઓ એક કલાકમાં છ કમિટર ચાલી શકે. મુસાફરીને પ્રારંભ સાથે કર્યો પણ નક્કી સ્થળે પહોંચતા તેઓ એક કીમિટર અમારા કરતાં આગળ. દસ મિનીટ વહેલા. વિહારની ધારણા હતી 24 કલેમિટરની. અમારે અને તેમને ફરક વિચાર્યો. બે મિનીટની ધીમી ગતિ અને બે મિનીટની ઝડપી ગતિએ કહ્યું તમે 288 મિનિટે વીસ કીમિટરનો પ્રવાસ પૂર્ણ કરે અને પેલા ભાઈ 240