________________
૧૯૪ ]
ભવાભવના અંધાપાને દૂર કરે તે ગુરુ.
કઈ અસર ન થાય તેમ મારા શરીરને તારી અસર ક જ નહિ થાય. !
સાધુને વિશ્વના આકષ ણ જ્યારે ધર્મના નંદનવનથી દૂર જાય ત્યારે જ થાય. ધર્મના નંદનવનમાં વિચરતા મુનિને વિશ્વના આકષ ણ છેડવા પડતાં નથી પણ છૂટી જાય છે. સાધુના ધર્માં આરામ ( બગીચા ) કયે ? જ્યાં સાધુના આત્માને આરામ મળે અને મે!હુને વિરામ મલે તે સાધુને ધમ આરામ....સાધુનું નંદનવન
નંદનવનમાં જેમ વિવિધ સુગ ંધી પુષ્પ છેડ હાય, શીતળ છાયાદાયક વટવૃક્ષ હાય, મુક્ત સ્વૈર વિહાર કરતાં પ`ખી ગણુ હાય, વૃક્ષ અને છેડને નવપલ્લવિત કરતી જલની નીક હાય....સ્થળે સ્થળે આનંદ પ્રમોદ કરવાના ફ્રીડાગૃહા હાય તેમ
આ ધામમાં પણ વિવિધ શાસ્ત્રગ્રંથના અભ્યાસ રૂપક અનેક પુષ્પ છેડે છે. આ ધર્માંરામમાં ખાર પ્રકારના તપ રૂપ શીતળ છાયાદાયક મેટા વૃક્ષ છે. વૃક્ષ છેડાને નવપલ્લવિત કરતી ખાર ભાવના રૂપ જળ નીકા છે. સ્વર વિહાર કરતાં પ ંખી સમા આલસાધુએ છે. ઉન્મુક્ત ભાવે ચેષ્ટા કરતાં યુવાન જેવા આ ધર્માંરામમાં ઉત્સ માગે આગેકૂચ કરતાં જિનકલ્પી તુલ્ય સાધુ મહાત્માઓ છે. શરીર સ્વાસ્થ્ય માટે ધીમે ધીમે ફરતાં આરાગ્ય ચાહક સહેલગાડી જેવા અહી' ગ્લાન મહાત્માએ છે. જેઆ અપવાદમાગ ને સહારો લઈને પણ ધર્માંના નંદનવનમાં કિલ્લાલ કરે છે.