________________
૨૦૬] પાપ પ્રવૃત્તિનું પૃથક્કરણ ન કરે પણ, તેને જોઈ જ નાંખો. છું. આપ ગુન્હાને ગુણે બનાવનાર કલાકાર છે. હું દેષિત છું. આપ મને નિર્દોષ બનાવવાના રસાયણ જાણે છે. હું અધમ છું. આપ અમને ઉત્તમ બનાવનાર મહંત છે. હું મૂર્ખ છું. આપ મારી મૂર્ખતાને સુધારનાર સંત છે. આપ આ સેવકને બધી શિક્ષા કરે પણ એક શિક્ષા કયારેય ન કરતાં, આપ મારી સાથે અબલાના લેતા. આપના
બેલા મને મુંઝવી નાંખે છે, મારી હિંમત તેડી નાંખે છે. આપ ના બોલો એટલે મારી ગભરામણ વધી જાય છે. આપના ચરણ પકડી આજીજી કરું છું.
“ગુરુ ભગવંત મારી સાથે બેલે’ મને ખબર છે તમે મને બોલાવવાને પણ અગ્ય કયારે સમજે ? જ્યારે હું કરૂણાનું નહિ પણ ઉપેક્ષાનું પાત્ર બની જાઉં. પાપી પ્રત્યેક ગુન્હેગાર પ્રત્યે આપના હૈયામાં દયા હેય, આંસુ હૈિય, કરૂણા હાય પણનિષ્ફર અધમ આત્મા પ્રત્યે જ આપની ઉપેક્ષા હોય આપનું મૌન હેય. મને ખબર છે. આપ બેલે અને ગુરુ કરે તે પણ ગુરુને ગુસ્સો શિષ્યના ગૌરવને વધારનાર છે. આપનું વચન ભાષા સમિતિ યુક્ત હોય એટલે બોલીને ગુસ્સો કરે તે ગુસ્સે ન રહેતાં આશીર્વાદ બની જાય પણ આપ જે મારા જેવા અબુઝ સાથે અબોલા લે તે મને મારા અશુભની આગાહી થાય છે. ગુરુની ઉપેક્ષા તે જ શ્રાપ. અને શ્રમ
ને શ્રાપ “કુળે તેએ અણગારે ડહેજ નરકેડિઓ અયના તેજ વડે [આપની દુભાયેલી લાગણી વડે] કરે