________________
૨૦૮ ]
પદ્મા નું આકષ ણુ એ રાગ દન છે.
રીસાઇ જશે. ગુરુ અખેલા લે તેા જ્ઞાન ન મળે. જ્ઞાન ન મળે તે વિષય કષાય પર કાબુ ના આવે. વિષય કષાયનું જોર વધી જાય તે! સમકિત ચાલ્યુ‘ જાય,
સમસ્ત સંસારમાં સૌ મને પહેલાં સારા કહેતાં. મારે મારા કહેતાં. પહેલાં હું સમજતા નહિ, સારા અને મારાની માયાજાળમાં મૂંઝાઈ જતા. સારા કહી મારાનુ લેખલ લગાવતાં અને પછી જો હું કદાચ બીજા તરફ જોતે, તે બધા કહેતા મારા.. મારા... સાચે...મે મારાના ખૂબ માર ખાધા. હવે મને ‘મારા’ની સુગ ચઢી ગઈ છે. જ્યાં હું, તું, અમે, તમે અને મારું તારું ત્યાં મને સ્વાર્થીની ભયંકર ગધ આવે છે. આ સ્વાર્થીની શેરીમાં રખડીને ખૂબ થાકયા છું એટલે કહુ છુ.
હે ગુરૂદેવ !
(
મારી સાથે 'એલેટ' મને ખેલતા નથી આવડતું. મહાપુરુષની સાથેને ઉચ્ચ વ્યવહાર વાણી શીખ્યા નથી. સાચું કહું છું" શબ્દ મારા ગમે તેવા છે પણ આપના ચરણમાં એક જ વિનંતી છે હવે મને તારો.... મારા ઉદ્ધારની પ્રક્રિયા બતાવે....
ન
ડાકટરને ` કહેવાય પણ સારવારની પદ્ધતિ કઈ અપનાવવી તે ના કહેવાય. ડોકટરને ચેાગ્ય લાગે તે દવા આપે ઈન્જેકશન આપે....આપરેશન કરે....હાટ ચેઇન્જ કરે....તેમ મે' પણ આપના ચરણમાં આવી આપને મારું