________________
પદાર્થનું વાસ્તવિક દર્શન ને સમ્યમ્ દર્શન છે. [ ૨૦૯ અજ્ઞાનનું દર્દ કહ્યું છે, હવે આપને જે સારવારની પદ્ધતિ
ગ્ય લાગે તે દર્શાવવા કૃપા કરે. આપ મારી જે યોગ્યતા સમજે તેને અનુરૂપ મારા જતન કરે.
હું મૂર્ખ છું એટલે એમ કહું છું “મારી સાથે બેલે પણ સાચે તે મારે કહેવું છે આપના જ્ઞાનના તેજ દ્વારા મારા હૃદયના અજ્ઞાનના અંધકાર દૂર કરે. આપ સમા જ્ઞાની મારા શબ્દને ઉવેખી ભાવને જોવા કૃપાવંત થશે. જ્ઞાની શબ્દને ના જુએ ભાવને જુએ વચન શકિત મળી હોય અને મનન કરનાર કેટલા હેાય ? વચનશક્તિને સદુપયેાગ કરનાર કેટલા ? હે ગુરુદેવ ! આપને વિનવું છું—“મારી સાથે બોલે.”
એટલે પ્રતિજ્ઞા લઉ છું વચનને દુરુપયોગ કરનર સાથે બેલીશ નહિ અને હું પણ વચનને દુરુપયોગ કરીશ નહિ. આ છે સાધક આત્માની સદ્દગુરૂના ચરણે પ્રાર્થના. *
ભલે આ શબ્દો રાજા સંયતિ એ મુનિ ભગવંતને પ્રાર્થના રૂપે કહ્યા પણ વસ્તુતઃ તે હિતશિક્ષા ચાહક પ્રત્યેક વ્ય શિષ્યની પિતાના અપરાધની ક્ષમા માટે આવી જ પ્રાર્થના હોય છે.
૧૪
.