________________
મમરવને અંધકાર છે. [ ૨૦૧ કેઈ પ્રિયતમને ખુશ કરવા ધ્યાન કરે છે. કેઈ પ્રિય બનવા ધ્યાન કરે છે. કોઈ ચોરી કરવા ધ્યાન કરે છે. તે કોઈ ચોરને પકડવા ધ્યાન કરે છે. કેઈ સ્વાર્થ માટે ધ્યાન કરે છે. તે કોઈ પરમાર્થ માટે ધ્યાન કરે છે કેઈ સદ્ગતિ માટે ધ્યાન કરે છે. તે કઈ દુર્ગતિ માટે ધ્યાન કરે છે. તે કઈ સદ્દગુણ માટે ધ્યાન કરે છે. તે કઈ દુર્ગુણ માટે ધ્યાન કરે છે. આમ વિશ્વમાં ધ્યાનના લક્ષ્ય પણ અનેક હોય છે. - આ બધી વિવિધતા વચ્ચે દેવાધિદેવે ફરમાવેલા ધ્યાનની વિશિષ્ટતા છે અને ધ્યાન પ્રણાલિકાની પણ વિશિષ્ટતા છે. BR ધાનનું લક્ષ્ય કેઈ ચમત્કાર નહિ, કઈ ભૌતિક સિદ્ધિ નહિ, કેઈ ભક્તની પર્વદા નહિ, કઈ પ્રસિદ્ધિ નહિ બસ આશ્રવને ખપાવવા, કર્મબંધના હેતુને દૂર કરવા, અઢાર પાપથાનકરૂપ કર્મ બંધના બાહ્ય હેતુ દૂર કરવા, મિથ્યાત્વ, અવિરતિ, કષાય, ગરૂપ કર્મબંધના અત્યંતર હેતુ દૂર કરવા, શ્રવને દૂર કરવા, આશ્રવના હેતુઓને દૂર કરવા, આશ્રવના હેતુભૂત રાગદ્વેષને મૂલમાંથી નાશ કરવો તે જ જૈનશાસનના ધ્યાનનું લક્ષ્ય છે.
પાપ દૂર થવા સહેલા છે. પાપના કારણ દૂર થવા ઘણા કઠિન છે. પાપના કારણ દૂર થવા સહેલા છે તેનાથી પણ અધિક કઠિન છે પાપના કારણે પેદા કરનાર રાગશ્રેષના અધ્યવસાય દૂર કરવા તે. સુલભ સિદ્ધિ સૌ પ્રાપ્ત